લોકસભાની ચૂંટણી પહેલા બદલીનો દોર, 7 નશાબંધી અધિક્ષકની બદલી

  • January 31, 2024 11:06 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



લોકસભાની ચૂંટણી પહેલા બદલીનો દોર ફરી એક વખત શરૂ થઈ ગયો છે. અત્રે જણાવીએ કે 7 નશાબંધી અધીક્ષક વર્ગ-1 અને 2 ના અધિકારીઓને બદલીના આદેશ કરાયા છે.  ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે 7 અધિકારીઓને બદલીના આદેશ આપ્યા છે. રાજકોટનો વધારાનો ચાર્જ ભુજના ટી.એન. ધામેચાને સોંપાયો છે.



ભાવનગરના જે.એસ.ચૌધરીની વલસાડ બદલી કરાઇ છે. તો વલસાડના જે. એસ તન્નાની બદલી સુરત ખાતે કરવામાં આવી છે.  મહેસાણાના ભાવીન ચોલેરાની બદલી નવસારી ખાતે કરાઇ છે, તો વધારામાં ભરૂચ અને તાપીનો વધારાનો ચાર્જ સોંપવામાં આવ્યો છે. 








લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application