નાયબ નિયામક બાગાયત વિભાગની કચેરીના ઉપક્રમે આયોજિત ઞછઇઅગ ઇંઘછઝઈં-ઈઞકઝઞછઊ એટલે કે ઘર આંગણે શાકભાજીની ખેતી અને કિચન ગાર્ડનીંગ વિષય પર માહિતી સભર સેમિનાર યોજવામાં આવ્યો હતો.
જો આપ આપના ઘર કે ફેક્ટરીના ફળિયા કે પાછળના ભાગે જગ્યા હોય કે ક્યારો કે વાડો હોય કે ખેતરાઉ જમીન હોય તો જે જગ્યામાં અલગ અલગ પ્રકારના શાકભાજી કે ફળ ફુલનું વાવેતર કરી અને ઓછી મહેનતે અને નજીવા ખર્ચે માવજત કરી સારી આવક ઉભી કરી શકો તે માટે ગુજરાત સરકારના બાગાયત વિભાગ દ્વારા વિવિધ યોજનાની માહિતી આપવામાં આવી તથા કેવી જમીન કે જગ્યામાં ક્યા શાકભાજી કે ફળ ફુલનું વાવેતર કેવી રીતે કરાય તે અંગે માહિત આપવામાં આવેલ હતી. નાયબ બાગાયત નિયામકની કચેરીના એમ.બી. વાઘમશી અને તેમની ટીમ દ્વારા ’કિચન ગાર્ડન ના વિવિધ વિષયો જેવા કે માઇક્રોગ્રીન્સ, હાઇડ્રોપોનિકસ, સુપર ફુડ, એકઝોટિક વેજીટેબલ તથા વેજીટેબલ ગ્રાફટીંગ, પ્લગ નર્સરી પર માહિતી આપવામાં આવી તથા ખોળ - શાકભાજી બિયારણ કીટ આપવામાં આવી હતી. આ સેમિનારનો બહોળી સંખ્યામાં બહેનોએ લાભ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech