કચ્છમાં રિન્યુએબલ એનર્જી ટ્રાન્સમિશન કોરિડોર બનશે

  • July 25, 2024 01:21 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ગુજરાતમાં સાત જિલ્લ ાઓમાં પરાયેલા ૮૧૨ ટાવર સો પાવર ટ્રાન્સમિશન કોરિડોર અત્યાર સુધી ભારતમાં નિર્મિત સૌી મોટા ટ્રાન્સમિશન કોરિડોર પૈકીનો એક બની રહેશે જે કચ્છમાં વિશ્વના આગામી સૌી મોટા ૩૦,૦૦૦ મેગાવોટ હાઇબ્રિડ રિન્યૂએબલ એનર્જી્ પાર્કનો મહત્વપૂર્ણ ભાગ છે.ક્ચ્છ વિસ્તારમાં મોટાપાયે રિન્યુએબલ એનર્જીને લગતા પ્રોજેક્ટ સ્પાઈ રહ્યા છે. તેના કારણે ક્ચ્છ રણ અભ્યારણ્ય અને ઘુડખર અભ્યારણ્ય વિસ્તારમાંી તેની ટ્રાન્સમિશન લાઇનો પસાર કરવી પડે તેમ હોઇ જીવ સૃષ્ટિને નુકસાન ન ાય તે માટે રિન્યુએબલ એનર્જીને લગતા પાર્કની તમામ ટ્રાન્સમિશન લાઇનો માટે એક જ ચોક્કસ કોરિડોર નક્કી કરાશે. તેમાંી જ વીજ લાઇન પસાર કરવા માટે નેશનલ બોર્ડ ફોર વાઇલ્ડ લાઇફ પાસેી મંજૂરી લેવામાં આવશે.



કચ્છ જિલ્લ ાના ખાવડા તાલુકામાં ભારત સરકાર દ્વારા ૩૦ ગીગા વોટ સોલાર અને વિન્ડ પાર્ક બનાવવાની કામગીરી શરૂ કરાઇ છે. અત્યાર સુધીમાં ૬ કંપનીઓને સોલાર અને વિન્ડ પાર્ક માટે જમીન ફાળવણી કરવામાં આવી છે આગામી દિવસોમાં ૩૦ ગીગા વોટ ી વધારીને ૪૨ ગીગા વોટ સુધીની ઉત્પાદન ક્ષમતા વધારવામાં આવશે એ દિશાના આયોજન રાજ્ય સરકાર દ્વારા શરૂ કરી દેવામાં આવ્યા છે.



જીવ સૃષ્ટિને નુકસાન ન ાય તે માટે નિર્ણય માટે જમીન પણ ફાળવી દેવાઇ છે. આ રિન્યુએબલ પાર્કમાં કુલ ઉત્પાદન આગામી સમયમાં ૩૦ ગીગાવોટી વધારીને ૪૨ ગીગાવોટ સુધી કરવા માટે પણ આયોજન કરાઇ રહ્યુ છે. તે સંજોગોમાં પાર્કની ઇલેક્ટ્રીસિટીની પરિવહન લાઇન પશ મોટાપાયે નાખવામાં આવશે. આ માટે ૪૦૦ કેવીી લઇને ૭૬૫ કેવી સુધીની અંદાજે ૮ લાઇન નખાશે. આ તમામ લાઇન કચ્છના રણ અને ઘુડખર અભ્યારણ્ય વિસ્તારમાંી જ પસાર તી હોવાી જીવ સૃષ્ટિને નુકસાન ન ાય તેમજ સંવર્ધન ાય તે માટે એક ચોક્કસ રૂટ-કોરિડોર નક્કી કરી તેમાંી જ ભવિષ્યમાં આવનારી તમામ લાઇન પસાર કરવાનો નિર્ણય કરાયો છે. તેના કારણે વાઇલ્ડ લાઇફ બોર્ડ પાસેી આ કોરિડોરની મંજૂરી મેળવી જે તે યુઝર એજન્સી પાસેી તેના લાઇનનું ટેન્ડર એપ્રુવ યા બાદ રકમ વસૂલ કરાશે. ટ્રાન્સમિશન લાઇનના રૂટ ખાવડા પાર્કી ભૂજ, પાર્કી અમદાવાદઇ સુરત અને નવસારી સુધી તેમજ ખાવડાી નવસારી ઇને નાગપુર સુધીના નક્કી કરાયા છે.


આ માટે રાજ્ય સરકાર દ્વારા કોરીડોર સમિતિની રચના કરવામાં આવી છે વન વિભાગ દ્વારા કચ્છ વિસ્તારની ટ્રાન્સમિશન લાઈન માટે ચોક્કસ કોરિડોર નિર્ધારિત કરવા ઉચ્ચ કક્ષાની સમિતિ બનાવાય છે જેમાં ચેરમેન ચીફ વાઇલ્ડ લાઇફ વોર્ડન રહેશે તે સો જેટકો ના એમડી ,ભારત સરકારના એનર્જી્ પાર્ક ના નોડલ અધિકારી બન્ની ગ્રાસ લેન્ડ વિભાગના વન અધિકારી રાજ્યને કેન્દ્ર સરકારના ઉર્જા વિભાગના ઉચ્ચ અધિકારીઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે જે સ્ળ તપાસ કરીને કોરીડોર નક્કી કરશે અને તેની ભલામણ કરશે આખરે સ્ટેટ બોર્ડ ઓફ વાઇલ્ડ લાઇફ માં મંજુરી ર્એ રજૂ કરાશે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application