ગઢડા તાલુકાના ચભાડીયા ગામે લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો નકલી તબીબ ને ઝડપી લીધો હતો. ઝડપાયેલા નકલી તબીબના દવાખાનામાંથી દવાઓ મળી કુલ રૂ. ૩૮, ૧૮૯નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
મૂળ ઉમરાળા તાલુકાના દડવા ગામનો ધાર્મિક પંડ્યા છેલ્લાં પાંચ માસથી ગઢડાના ચભાડીયા ગામે લાયકાત વગર ચલાવતો હોવાની મળેલી બાતમીના આધારે પોલીસે ચભાડીયા ગામે તપાસ કરતાં ધાર્મિક પંડ્યા નવ ધોરણ સુધી અભ્યાસ કરેલો અને લાયકાત વગર દવાખાનું ચલાવતો હોવાનું જણાતા પોલીસે અલગ અલગ દવાઓ મળી આવતા ૩૪, ૧૮૯ નો મુદ્દામાલ કબ્જે કરી નકલી તબીબ ધાર્મિક પંડ્યાની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech