પોરબંદરના માર્કેટિંગ યાર્ડમાં આ વખતે પણ શિયાળાની શઆતમાં જ કેરીનું આગમન થયું છે અને છેલ્લા ત્રણ દિવસથી કેરી હરરાજીમાં વહેંચાઈ રહી છે. ત્યારે સવારે શ્રી ખોડીયાર ટ્રેડર્સ વાળા કેતનભાઇ રાયચુરાને ત્યાં ખંભાળા પંથકની બે બોક્સ કેરીની હરરાજી થઈ હતી. કારાભાઇ નાથાભાઇની વાડીએથી આવેલી કેરીનું વેચાણ થયુ હતુ. એક કિલો કેરીના ૧૦૦૧ પિયા લેખે બે બોક્સ કેરીની હરરાજી કરવામાં આવી હતી જેના ૨૦ હજાર ૨૦ પિયા ઉપજ્યા હતા. હરરાજી સમયે વેપારી કેતનભાઇ રાયચુરાએ એવું જણાવ્યું હતું કે ગયા વર્ષની જેમ આ વર્ષે પણ માર્કેટિંગ યાર્ડમાં બિલેશ્ર્વર અને તેની આજુબાજુના વિસ્તારમાંથી કેરી અત્યારથી જ આવી રહી છે અને તેની ખૂબ જ ઊંચા ભાવે હરરાજી થઈ રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમુંબઈઃ સલમાન ખાનના શૂટિંગ સ્થળે પહોંચ્યો શંકાસ્પદ વ્યક્તિ, લીધું બિશ્નોઈનું નામ
December 05, 2024 12:02 AMBZ પોન્ઝી સ્કીમ: ભૂપેન્દ્રસિંહ ઝાલાએ ધરપકડથી બચવા કરી આગોતરા જામીન અરજી
December 04, 2024 11:55 PMગુજરાતમાં 3 IASની બદલી, રાજકોટના નવા મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા બન્યા
December 04, 2024 11:42 PMટ્રેનોમાં જનરલ કોચની સંખ્યા વધશે કે નહીં? રેલ્વે મંત્રીએ સંસદમાં જણાવ્યો સરકારનો પ્લાન
December 04, 2024 05:50 PMગાઝીપુર બોર્ડર પર ટ્રાફિકજામ, ફસાયેલા લોકોએ કોંગ્રેસ નેતાઓને માર્યો માર
December 04, 2024 05:45 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech