માળીયા હાટીનાના લાઠોદ્રા નજીકથી રીક્ષામાં લઇ જવાતા વિદેશી દાના જથ્થા સાથે સ્થાનિક પોલીસે ચાલક સહિત બે શખસોને ઝડપી પાડી રીક્ષા સહિત કુલ રૂા.૧,૦૩,૯૦૦નો મુદામાલ કબ્જે કરી ઝડપાયેલા શખસોની પુછપરછ હાથ ધરતા વેરાવળ અને લાઠોદ્રાના શખસના નામ ખુલતા તેને ફરાર જાહેર કરી ચારેય સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી માળીયા હાટીના પોલીસે હાથ ધરી છે.
જુનાગઢ જીલ્લ ા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તથા માંગરોળ ડીવીઝનના નાયબ પોલીસ અધિક્ષક ડી.વી.કોડીયાતરના સીધા માર્ગદર્શન હેઠળ પ્રવર્તમાન સમયમાં વિદેશી દા તથા જુગારની બદીને નેસ્તનાબુદ કરવા અને આવી પ્રવૃતિ કરતા ઇસમોને ઉપર ઘોંસ બોલાવી દબોચી લઇ પ્રવૃતિને સંપુર્ણપણે ડામી દેવા સુચના આપી હોય જે સુચનાના પગલે માળીયા હાટીના પોલીસ મથકના પીએસઆઇ એસ.આઇ.સુમરા તથા પોલીસ સ્ટાફ નાઇટ પેટ્રોલીંગમાં હતો ત્યારે પો.કોન્સ. દિલાવરસિંહ મોરીને ચોકકસ બાતમી મળી હતી કે, લાઠોદ્રા ગામ તરફથી ઓટા રીક્ષા જીજે–૧૧ઝેડ–૫૭૦૦ વાળીમાં ઈંગ્લીશ દાનો જથ્થો ભરીને માળીયા હાટીના તરફ આવે છેે. હકિકતના આધારે વોચ ગોઠવવામાં આવતા પસાર થતી રીક્ષાને રોકી તલાશી લેતાં કાળા કલરના ઝબલામાંથી ઈંગ્લીશ દારૂની નાની બોટલો નંગ–૩૮૪ જેની કિ.રૂા.૩૮,૪૦૦ મળી આવતા પોલીસે દારૂનો જથ્થો તથા ઓટોરીક્ષા અને બે મોબાઇલ મળી કુલ કિ.રૂા.૧,૦૩,૯૦૦નો મુદ્દામાલ કબજે કરી સીંકદર ગુલામહત્પસેન અલવી, મનુ કેસુભાઇ ચારીયા (ઉ.વ.૪૨) બન્ને રહે. વેરાવળને ઝડપી લઇ બન્નેની પુછપરછ કરતા આ દારૂના જથ્થામાં પુના વાઘરી (રહે.વેરાવળ) અને બાવલા ઉર્ફે મામો ઉર્ફે બાલુ દરબાર (રહે.લાઠોદ્રા)નું નામ આપતા પોલીસે બન્ને શખસો સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMપંજાબી ગાયક ગુરુ રંધાવા ગંભીર રીતે ઘાયલ, માથામાં અને ચહેરા પરની ઇજાથી ચાહકોની ચિંતા વધી
February 23, 2025 04:06 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech