ભેનકવડ પ્રાથમિક શાળામાં જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો

  • March 20, 2024 11:05 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ભાણવડ તાલુકાના બરડા ડુંગરની ગોદમાં ભેનકવડ ગામે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતા નાના નાના બાળકોને વન્યજીવ સૃષ્ટિ અંગે સમજણ મળે એ માટે જનજાગૃતિ કાર્યક્રમનું આયોજન થયું હતું.  જેમાં ચિત્ર, વક્તૃત્વ, નિબંધ, વાર્તાલેખન, વાર્તાકથન, વન મિનિટ ગેમ જેવી સ્પર્ધા યોજાતા જેમાં બાળકોએ હોંશેહોંશે ભાગ લીધો હતો. બાદમાં વિજેતા બાળકોને બિરદાવી ફોરેસ્ટ વિભાગ દ્વારા પ્રોત્સાહિત કરવા માટે સ્કુલ બેગ આપવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application