દેવભૂમિ દ્વારકા જિલ્લા પત્રકાર એકતા પરિષદનું જામરાવલ ગામે મહાઅધિવેશન કરવામાં આવ્યું.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામરાવલ ગામેં જિલ્લા પત્રકાર એકતા પરિષદનું મહાઅધિવેશનનું આયોજન લાભુભાઈ કાત્રોડિયા ગુજરાત પ્રદેશ પ્રમુખ પત્રકાર એકતા પરિષદ ના અધ્યક્ષ સ્થાને આયોજન કરાયું.
આ પત્રકાર એકતા પરિષદ માં દેવભૂમિ દ્વારકા જિલ્લાના તમામ પત્રકારો તો જોડાયા સાથે ગુજરાત પ્રદેશ મના સિનિયર પત્રકારો પણ જોડાયા હતા.
લાભુભાઈ દ્વારા પત્રકારોના પ્રાણ પ્રશ્નો ના ઉકેલ માટે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. સિનિયર પત્રકારનું ખાસ સન્માન કરવામાં આવ્યું.
પત્રકાર પરિષદમાં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવીએ પણ ખાસ હાજરી આપી હતી. આ કાર્યક્રમનું સંચાલન રાવલ ગામના સિનિયર પત્રકાર મનોજભાઈ સોની દ્વારા કરાયું હતું.. જીલા પત્રકાર પ્રમુખ અનિલભાઈ લાલ અને પત્રકાર પરિષદના ઝોનપ્રભારી ગોવિંદભાઈ મોતિવરસ દ્વારા આ કાર્યક્રમની જહેમત ઉઠાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે જીલા ભાજપ પ્રમુખ મયુરભાઈ ગઢવી બારાડીપંથકના ઉદ્યોગપતિ મોટાભાઈ,ઘડી આરએસપીએલ કંપનીના અધિકારીઓ, અને ૨૬ જિલ્લા પત્રકાર પરિષદના પ્રમુખ ઓ આકાર્યક્રમ ના મુખ્ય મહેમાનો હતા.
આ કાર્યક્રમમાં અતિથિ વિશેષમાં ગીરવાનસિંહ સરવૈયા ગુજરાત પ્રદેશ પત્રકાર પરિષદ ગુજરાત ,તથા સમીમ બેન પટેલ પ્રદેશ પ્રમુખ મહિલા પત્રકાર પરિષદ ગુજરાત,અને ખાસ રાવલ ગામ નું ગૌરવ એવા મનોજભાઈ સોની પ્રદેશ કારોબારી પત્રકાર એકતા પરિષદ ગુજરાત.આ અધિવેશનમાં અતિથિ વિશેષ હતા.
આ કાર્યક્રમમાં રાવલ નગરપાલિકા ના પ્રમુખ રાણાભાઇ જમોડ અને રાવલ શહેર ભાજપ પ્રમુખ રસિકભાઈ થાનકી અને રાવલ પાલિકાના સુધરાઈ સભ્યો,હોદેદારો રાવલ ગામના લોકો અને વેપારીઓ, શિક્ષકો,જામ કલ્યાણપુર, અખેડ મેડમ, શુક્લ વગેરે અતિથિ ઉપસ્થિત રહીને કાર્યક્રમની શોભા વધારી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationરૈયારોડ પર પાસે દારૂ ભરેલી કાર સાથે એક ઝડપાયો: ૩.૭૭ લાખનો મુદ્દામાલ કબજે
December 23, 2024 03:48 PMટેકાના ભાવે ખરીદી કેન્દ્રની તુલનાએ રાજકોટ માર્કેટ યાર્ડમાં પાંચ ગણી વધુ મગફળી આવી
December 23, 2024 03:47 PMરાજકોટ જિલ્લામાં રેશનિંગ જથ્થો સપ્લાય ન કરનાર એજન્સીને ૧૮.૨૫ લાખનો દડં
December 23, 2024 03:46 PMઆરટીઓનું દંડવસુલ સપ્તાહ : ૨૮૩ વાહન ચાલકોને ૧૧.૫૬ લાખના મેમો ફટકાર્યા
December 23, 2024 03:44 PMરાજકોટથી એમ.ડી. લઇ જેતપુર જતી બેલડીને ગોંડલ પાસેથી ઝડપી લેવાઈ
December 23, 2024 03:42 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech