દુનિયા હજી અલ નીનોની અસરો સામે ઝઝૂમી રહી હતી ત્યારે તેનો જોડિયા ભાઈ પણ આવી પહોંચ્યો! જે પ્રશાંત મહાસાગરના ઉષ્ણકટિબંધીય પાણીમાં પવન અને પ્રવાહોમાં થયેલો અચાનક બદલાવ છે. તેમજ સમગ્ર ગ્રહની આબોહવાને નોંધપાત્ર રીતે અસર કરે છે. સંશોધકોની આંતરરાષ્ટ્ર્રીય ટીમે નવા અલ નીનોની શોધ કરી છે. આ સંશોધન જર્નલ આફ જીઓફિઝિકલ રિસર્ચ ઓસિયન્સમાં પ્રકાશિત થયું છે. આ અલ નીનો ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ તરફ દક્ષિણ–પશ્ચિમ ઉપઉષ્ણકટિબંધીય પેસિફિક પ્રદેશમાં બની રહ્યું છે. આ હવામાન ફેરફારોને નિયંત્રિત કરતો વિસ્તાર પ્રમાણમાં નાનો હોવા છતાં, તે સમગ્ર દક્ષિણ ગોળાર્ધમાં આબોહવા પરિવર્તનને પણ ટિ્રગર કરી શકે છે.
આ શોધ કરનારી ટીમનું કહેવું છે કે આવનારા વર્ષેામાં કલાઈમેટ ચેન્જને સમજવામાં તે મહત્વપૂર્ણ રહેશે. બ્રિટનની રીડિંગ યુનિવર્સિટીના હવામાનશાક્રી બાલાજી સેનાપતિ કહે છે, આ શોધ પૃથ્વીની આબોહવામાં નવો ફેરફાર લાવવા જેવી છે. આ દર્શાવે છે કે સમુદ્રના પ્રમાણમાં નાના વિસ્તાર વૈશ્વિક હવામાન અને આબોહવાની પેટર્ન પર વ્યાપક અસરો કરી શકે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationક્રૂરતામાં પાકિસ્તાન કરતાં બાંગ્લાદેશ આગળ, હિંદુઓ અને અન્ય લઘુમતી પર હુમલાના 2200 કેસ
December 20, 2024 08:23 PMભોપાલના જંગલમાં કારમાંથી મળ્યું 52 કિલો સોનું: 11 કરોડની મળી રોકડ, બે દિવસમાં 51 સ્થળો પર દરોડા
December 20, 2024 06:49 PMGST કૌભાંડ મામલે રાજકોટ પોલીસે મહેશ લાંગાની કરી ધરપકડ
December 20, 2024 06:47 PMજાણો રામ મંદિર નિર્માણ કાર્ય ક્યારે પૂર્ણ થશે, જણાવ્યું મંદિરના મહાસચિવે
December 20, 2024 05:55 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech