થાઈલેન્ડની એક વયોવૃદ્ધ માતાએ તેના કેફી દ્રવ્યો તથા જુગારના બંધાણી હિંસક પુત્રથી બચવા પોતાના ઘરમાં જ જેલ બનાવી નાંખી છે.તમામ સુવિધાઓથી સ આ જેલમાં ભોજન–પાણી પુરા પાડવા માટે જેલના સળિયા વચ્ચે નાની જગ્યા પણ રાખવામાં
આવી છે.
પોલીસને આ બાબતની જાણ થતાં પોલીસે ગયા અઠવાડિયે આ ઘરની મુલાકાત લઇ માતાને ચેતવણી આપી હતી કે આ માનવાધિકારનું ઉલ્લંઘન છે અને પુત્રને ગેરકાયદે કેદમાં રાખવાના ગુનાસર અને કેદમાં જ ગંભીર ઈજાથી મોત થાય તો માતાને પીનલ કોડની કલમ ૩૧૦ હેઠળ તેને પંદર વર્ષની કેદની સજા થઈ શકે છે.
થાઈલેન્ડના બુરીહામ પ્રાંતની આ મહિલાની વય ૬૪ વર્ષની છે. આ મહિલાએ તેના ૪૨ વર્ષના પુત્રની હિંસક હરકતોથી પોતાને અને પડોશીઓને બચાવવા માટે આ જેલ બનાવવાનું આખરી પગલું ભયુ હોવાનું પોલીસને જણાવ્યું હતું. જયારે પુત્ર હિંસક બની જાય ત્યારે માતા તેને આ જેલમાં પુરી દે છે. માતાએ પોલીસને જણાવ્યું હતું કે મારો પુત્ર નશા અને જુગાર રમવાનો બંધાણી છે. વળી તે હિંસક વર્તન પણ કરે છે. હત્પં પોતે ૨૦ વર્ષથી વધારે સમયથી ડરની મારા પુત્ર સાથે રહી હોવાથી હવે સૌની સલામતી ધ્યાનમાં રાખીને પુત્રને ઘરમાં જ જેલમાં પૂરી રાખવાનું શ કયુ હતું. મેં મારા પુત્રને સુધારવાની તમામ કોશિશ કરી હતી, પણ સમય વીતવા સાથે તે વધારે હિંસક બનતો ગયો.
મહિલાએ વધુમાં જણાવ્યું હતું કે મારા પતિના અવસાન બાદ હત્પં મારા પુત્ર સાથે એકલી રહત્પં છું. મારા પુત્રના વ્યસનને કારણે તંગદિલી અને હતાશાથી કંટાળી મારા પતિ પણ અવસાન પામ્યા હતા. મારી સુરક્ષા માટે આખરે મેં ઘરમાં જ પુત્ર માટે જેલ બનાવી છે.૨૩ આકટોબર આ મહિલાએ પોલસને બોલાવવી પડી હતી કેમ તેપોતાના પુત્રને નિયંત્રણમાં રાખી શકતી નહોતી. તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પણ માતા જાણતી હતી કે તે પાછો આવી જશે. આથી તેણે પુત્ર માટે ઘરમાં જ જેલ બનાવવાનો નિર્ણય લીધો હતો. આ જેલમાં તેણે સીસીટીવી પણ બેસાડેલાં છે જેના દ્રારા તેના પુત્રની હરકતો પર ચોવીસે કલાક ધ્યાન રાખી શકાય.
માતાએ તેના પુત્ર માટે બનાવેલી આ જેલમાં તમામ સુવિધાઓ રાખવામાં આવી છે. તેમાં બેડ, બાથમ અને વાઈફાઈની સુવિધા પણ રખાઇ છે. માતાએ તેના પુત્રને ખોરાક અને પાણી પુરાં પાડવા માટે નાની જગ્યા પણ
છોડી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationશિયાળામાં બાળકને નવડાવતી વખતે આ બાબતોનું રાખો ખાસ ધ્યાન
November 22, 2024 03:40 PMકેનેડા બન્યું કંગાળ, ૨૫ ટકા માતાપિતા બાળકોને ખવડાવવા ખોરાકમાં કરી રહ્યા છે ઘટાડો: સર્વે
November 22, 2024 03:35 PMજો બાળકો સોશિયલ મીડિયાનો ઉપયોગ કરશે તો પ્લેટફોર્મને થશે ૨૭૮ કરોડનો દંડ
November 22, 2024 03:33 PMફાયર એનઓસીના અભાવે મહાપાલિકાના કોમ્યુનિટી હોલ મેરેજ સીઝનમાં બંધ, દેકારો
November 22, 2024 03:30 PMઈ–ચલણ ન ભરનાર ૬૦૯ વાહન માલિકોના આરટીઓ ડ્રાઇવીંગ લાઇસન્સ કરશે સસ્પેન્ડ
November 22, 2024 03:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech