સીટી એ ડિવિઝનમાં સ્થાનિક અગ્રણીઓ સાથે પોલીસની બેઠક
સોમવાર તા.૦૧ જુલાઇ, ૨૦૨૪ થી નવા કાયદા ની અમલવારી ના અનુસંધાને સિટી-એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે સ્થનિક વિસ્તારમાં રહેતા હિન્દુ-મુસ્લિમ અગ્રણીઓ સાથે પોલીસ વિભાગની એક બેઠક શનીવારે યોજાઇ હતી.
અંગ્રેજોના વખતના કાયદામાં સોમવારે, તા.૧ જુલાઇ,૨૦૨૪ થી ધરખમ ફેરફાર થવાં જઇ રહ્યા છે. જે ગુજરાત પોલીસ તંત્ર માટે ઐતિહાસિક દિવસ હશે. જેના અનુસંધાને જામનગરના સિટી-એ. ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે ઇન્ચાર્જ પો.ઇન્સ્પેક્ટર વિરેનસિંહ રાઠોડ ના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી. જેમાં હિન્દુ-મુસ્લિમ સમાજ ના અગ્રણીઓ ને નવા કાયદાની કલમ વિશે માહિતગાર કર્યા હતા, તેમજ આવનારા દિવસોમાં રથયાત્રા દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે, તે બબાતે પણ ચર્ચા કરવામાં આવી હતી. જે બેઠકમાં ડિવિઝન પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં રહેતા અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીના જન્મદિન નિમિત્તે ખંભાળિયામાં વિચાર ગોષ્ઠિ યોજાઈ
July 03, 2024 11:20 AMભાણવડમાં માત્ર જૂન માસમાં 81 સાપોને રેસક્યુ કરી, આપ્યું નવજીવન
July 03, 2024 11:15 AMદ્વારકામા વોકીંગ ટ્રેકની દિવાલ લોકાર્પણ પહેલાં જ ધસી પડી
July 03, 2024 11:11 AMદુલ્હન માટેની સ્પેશિયલ ડાયટ ટિપ્સ, જે ફોલો કરીને દેખાશો પરફેક્ટ બ્રાઇડ!
July 03, 2024 11:07 AMરઝાનગરમાં નવ દિવસ શહાદતનાં બયાનનું સુંદર આયોજન
July 03, 2024 11:06 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech