જન પ્રતિનિધિશ્રીઓ દ્વારા રજૂ કરાયેલ પ્રશ્નો ધ્યાને લઈ સત્વરે તેનો નિકાલ કરવા લગત વિભાગોને સૂચન કરતા કલેક્ટર
જામનગર જિલ્લા કલેક્ટર ભાવિન પંડ્યાના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરીના સભાખંડમાં જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ હતી. બેઠકમાં ધારાસભ્ય હેમંતભાઈ ખવા, મેઘજીભાઈ ચાવડા તેમજ જિલ્લા પંચાયત પ્રમુખ મેયબેન ગરસર દ્વારા રજૂ કરવામાં આવેલ લોક પ્રશ્નો અને રજૂઆતો પરત્વે સત્વરે જરૂરી કાર્યવાહી હાથ ધરવા લગત અધિકારીઓને જિલ્લા કલેક્ટર દ્વારા સૂચના અપાઈ હતી.બેઠકમાં જન પ્રતિનિધિઓ દ્વારા મહેસુલ, વિજળી, આરોગ્ય, કૃષિ, રોડ રસ્તા, ખાણ ખનીજ, પાણી પુરવઠ્ઠા વિભાગના પ્રશ્નો, જમીન માપણી અંગેના પ્રશ્નો અને પીજીવીસીએલ અંગેના પ્રશ્નો વિશે ચર્ચા કરાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનની બેશરમ કબૂલાત: યુએનએસસીના ઠરાવમાંથી ટીઆરએફનું નામ દૂર કરવામાં આવ્યું
April 30, 2025 02:51 PMયુદ્ધના ભણકારા વચ્ચે પાક.નું શેરબજાર ગગડ્યું, કરાચી સ્ટોક એક્સચેન્જમાં ૩૬૦૦ પોઈન્ટનો કડાકો
April 30, 2025 02:49 PMઅટારી બોર્ડર પરથી 6 દિવસમાં 786 પાકિસ્તાનીઓ પરત ગયા
April 30, 2025 02:47 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech