ખંભાલીડામાંથી બાવન બોટલ દારૂ સાથે એક શખ્સ પકડાયો

  • July 29, 2024 10:17 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર તાલુકા મા ખંભાલીડા ગામ માંથી  બાવન નંગ દારૂ ની બોટલ નાં જથ્થા સાથે પોલીસે એક આરોપી ની અટકાયત કરી છે.


પોલીસ ને મળેલ ખાનગી હકિકત ના આધારે ખભાલીડા ગામ દરોડો પાડવામાં આવ્યો હતો.અને કર્મદિપસિંહ ઉર્ફે ઢગો ઘનશ્યામસિંહ જાડેજા  ના કબ્જામાંથી  ભારતીય બનાવટની અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની કુલ બાવન નંગ  દારૂ ની બોટલ કબ્જે કરી હતી  અને  આરોપી ને પણ પકડી પાડયો  હતી.

આરોપી ની પુછપરછ મા દારૂ નો આ જથ્થો  વિશ્વરાજસિંહ જાડેજા (રહે. નાનીલાખાણી ગામ)  એ સપ્લાય કર્યો હોવા નું ખૂલવામાં પામ્યું હતું. આથી પોલીસે વિશ્વરાજસિંહ જાડેજા  સામે પણ ગુનો નોંધી તેણી શોધખોળ હાથ ધરી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application