જામનગર ના સીટી બી. ડિવિઝન ના પોલીસ સ્ટાફે ગઈકાલે નવાગામ ઘેડ વિસ્તારમાં દરોડો પાડી જાહેરમાં મોબાઈલ ફોનની આઇડી મારફતે ક્રિકેટનો સટ્ટો રમી રહેલા એક શખ્સને ઝડપી લીધો છે, અને મોબાઈલ ફોન વગેરે કબજે કર્યાં છે.
નવાગામ ઘેડ ગાયત્રી ચોક વિસ્તારમાં રહેતો હિતેશ નારણભાઈ સદાદીયા નામનો શખ્સ ગાયત્રી ચોકમાં જાહેરમાં ઊભા રહીને પોતાના મોબાઈલ ફોનની ક્રિકેટની આઈડી પર હારજીતનો સટ્ટો રમી રહ્યો છે, તેવી બાતમી સીટી બી. ડિવિઝન ના સ્ટાફ ને મળતાં ગઈ રાત્રે દરોડો પાડી હિતેશ સદાદીયાને ઝડપી લીધો છે, અને તેની પાસેથી રૂપિયા ૪૧૦ ની રોકડ અને મોબાઈલ ફોન સહિતનું સાહિત્ય કબજે કર્યું છે. જેની સામે સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા અંગેનો ગુનો નોંધવામાં આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભાજપ સાથે ગેમ રમનાર જયેશ પટેલની ગેમ થઇ ગઇ
December 19, 2024 03:48 PMદસ્તાવેજ કૌભાંડ: પ્યાદા નહીં મૂળ સુધી પહોંચવાનો કલેકટરનો આદેશ
December 19, 2024 03:46 PMવોર્ડ નં.૭, ૮, ૧૪ના વિસ્તારો અશાંત ધારામાં સમાવો: ધારાસભ્ય ટીલાળા
December 19, 2024 03:44 PMબ્યુટી પાર્લર, હેર સલૂન, ટેઇલર શોપના વ્યવસાયિકોને પ્રોફેશનલ ટેકસની નોટિસ
December 19, 2024 03:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech