મીઠાપુરનો શખ્સ વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયો

  • January 22, 2025 11:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

ઓખા મંડળના મીઠાપુર તાબેના રાંગાસર ગામે રહેતા વિનેશભા કરસનભા સુમણીયા નામના 21 વર્ષના શખ્સના રહેણાંક મકાનના સ્થાનિક પોલીસે દરોડો પાડી, આ સ્થળેથી વિદેશી દારૂની 101 બોટલ કબજે કરવામાં આવી હતી. આ દરોડામાં પોલીસે રૂપિયા 69,861 ની કિંમતના દારુ તેમજ મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 71,361 નો મુદ્દામાલ કબજે કરી, આરોપીની અટકાયત કરી હતી. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application