એક શખ્સની 90 બોટલ સાથે અટકાયત : એક ફરાર
દ્વારકા જીલ્લા પોલીસવડા નિતેશ પાંડેય તેમજ ડીવાયએસપી સાગર રાઠોડની સુચનાથી દા-જુગારની ગેરકાયદે ચાલતી પ્રવૃતી નાબુદ કરવા પો.કોન્સ ટી.સી. પટેલના માર્ગદર્શન હેઠળ સ્ટાફના પીએસઆઇ આર.એચ. સુવા સાથે સ્ટાફના માણસો પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન હેડ કોન્સ ઇન્દ્રસિંહ જાડેજા, હરપાલસિંહ જાડેજા, કુલદીપભાઇ ખુમાણને મળેલ સંયુકત ચોકકસ બાતમી આધારે બાટીશા ગામની વાડી વિસ્તારમાં રહેતા આરોપી ઓઘડભા બુધાભા સુમણીયા રહે. બાટીશા ગામ વાડી વિસ્તાર તા. દ્વારકાવાળાના કબ્જામાંથી ભારતીય બનાવટની ઇંગ્લીશ દાની 90 બોટલ કિ. 36 હજારના મુદામાલ સાથે પકડી પાડયો હતો તથા રાજુ રબારીને ફરાર જાહેર કર્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખંભાળિયા આઈ.ટી.આઈ ખાતે તા.૧૪ મે,૨૦૨૫ના રોજ ઔદ્યોગીક ભરતીમેળો યોજાશે
May 12, 2025 05:47 PMજાખર પાટીયા પાસે ટેન્કરમાંથી ૨૦ લીટર ડીઝલ કાઢી લીધુ
May 12, 2025 05:44 PMજામનગર જિલ્લામાં બે દિવસ ચીજવસ્તુઓ ખરીદવા લોકોની પડાપડી
May 12, 2025 05:36 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech