રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્રારા જન્માષ્ટ્રમીના તહેવારો પૂર્વે સઘન દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે જે અંતર્ગત મંજૂરી વિના મુકાયેલા, મંજૂરી લીધી હોય અને મુદત પૂરી થઈ ગઈ હોય તેમજ મંજૂરી લીધી હોય પરંતુ નિયમભગં થતો હોય તે રીતે મુકેલા હોય ૨૩૭ જેટલા બોર્ડ બેનર તેમજ ૧૦૩ જેટલી રેકડીઓ જ કરવામાં આવી હતી.
ખાસ કરીને હાલમાં જન્માષ્ટ્રમીના તહેવારો પૂર્વે શહેરની મુખ્ય બજારોમાં દુકાનદાર વેપારીઓ દ્રારા પોતાની દુકાન બહાર ડેકોરેશન માટે તેમજ અન્ય ચીજ વસ્તુઓ ગોઠવવા માટે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા–દબાણ હટાવ શાખાની મંજૂરી મેળવ્યા મંડપ છાજલીઓ નાખવામાં આવી હોય તે બદલ .૧.૭૫ લાખનો હાજર દડં વસૂલીને સ્થળ ઉપર મંજુરી આપવામાં આવી હતી. યારે અન્ય દબાણ કરતા પાસેથી .૫૦,૮૦૦ના દંડની વસુલાત કરાઇ હતી.
દરમિયાન દબાણ હટાવ શાખાના સૂત્રોમાંથી પ્રા વિગતો મુજબ શહેરના અનેક વિસ્તારોમાંથી દબાણ પ તેમજ ટ્રાફિકને નડતરપ હોય તેવી રેંકડીઓ, કેબિનો તેમજ બોર્ડ–બેનર વિગેરે જ કરાતા દુકાનદાર વેપારીઓ તેમજ લારી ગલ્લા ધારકો સાથે ઉગ્ર બોલાચાલી તેમજ માથાકૂટ થઇ હતી પરંતુ વિજિલન્સ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત સાથે હોય કોઈ અનિચ્છનીય ઘટના બની ન હતી
પુષ્કરધામ રોડ, રામાપીર ચોકડી, મવડી અને ગુંદાવાડી વિસ્તારમાંથી ૧૦૩ રેંકડીઓ જ
પુષ્કરધામ મેઇન રોડ, રામાપીર ચોકડી, મવડી મેઇન રોડ, ગુંદાવાડી, કોઠારીયા સોલવન્ટ, કોઠારીયા મેઇન રોડ, મવડી, ભીમનગર મેઇન રોડ, યુબેલી માર્કેટ, જામનગર રોડ, ગાયત્રીનગર મેઇન રોડ સહિતના રસ્તાઓ ઉપરથી નડતર પ ૧૦૩ રેંકડીઓ તથા કેબીનો જ કરાઇ હતી
જંકશન, યુબિલી, લમીનગર, માધાપરથી ૮૫૯ કિલો શાકભાજી–ફળનો જથ્થો જ
જંકશન પ્લોટ મેઇન રોડ, યુબેલી શાક માર્કેટ રોડ, પંચાયતનગર ચોક શાક માર્કેટ, રામાપીર ચોકડી, પુષ્કરધામ મેઇન રોડ, માધાપર, ૧૫૦ ફટ રિંગ રોડ, લમીનગર નાલા પાસેની શાકમાર્કેટ સહિતના વિસ્તારોમાં દબાણપ રીતે ઉભેલા શાકભાજી અને ફળફળાદિના ફેરિયાઓ પાસેથી ૮૫૯ કિલો શાકભાજી તથા ફળનો જથ્થો જ કરવામાં આવ્યો હતો
કિસાનપરા ચોક, રેસકોર્સ રિંગ રોડ, ઉપલાકાંઠા વિસ્તારમાંથી ૨૩૭ બોર્ડ અને બેનર્સ જ કર્યા
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્રારા કિસાનપરા ચોક, રેસકોર્સ રિંગ રોડ, કોઠારીયા રોડ, સંતકબીર રોડ, પેડક રોડ, ભાવનગર રોડ, કાલાવડ રોડ, યુનિ. રોડ, સ્પિડવેલ ચોક, સાધુ વાસવાણી રોડ, ઢેબર રોડ, જામનગર રોડ, ટાગોર રોડ, સહિતના વિસ્તારોમાં મંજૂરી વિના મુકાયેલા ૨૩૭ બોર્ડ–બેનર જ કરાયા હતા
હોસ્પિટલ ચોક, પંચાયત ચોક, નાણાવટી ચોક, આનદં બંગલા ચોકમાંથી ૫૫૮ વસ્તુઓ જ
સિવિલ હોસ્પિટલ ચોક, પંચાયતનગર ચોક, નાણાવટી ચોક, આનદં બંગલા ચોક, નાના મવા રોડ, યોતિનગર, રવિ રત્ન પાર્ક, સોલવન્ટ, કોઠારીયા રોડ, ગોવિંદબાગ, અટીકા, રવિરત્ન પાર્ક, જામનગર રોડ, ગાયત્રીનગરમાંથી દબાણપ ૫૫૮ ચીજ–વસ્તુઓ જ કરાઇ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસોમનાથમાં બિરાજમાન છે શયન મુદ્રામાં મકરધ્વજ હનુમાનજી
April 11, 2025 12:56 PMજામનગર ગ્રામ્ય વિસ્તારમાં તોડ કરતી કથિત પત્રકાર ટોળકી ઝડપાઈ
April 11, 2025 12:49 PMઅસહ્ય ગરમીમાં મુસાફરોને રાહતઃ રાજકોટની તમામ સિટી બસમાં પાણીના જગ અને ORSની સુવિધા
April 11, 2025 12:44 PMજામનગર: ધ્રોલ ગ્રામ્ય PGVCL ના ધાંધિયા સામે આવ્યા
April 11, 2025 12:41 PMજુનાગઢ : ચાંદીની પાલખીમાં નગરચર્યાએ હાટકેશ્વર મહાદેવ
April 11, 2025 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech