ખંભાળિયાના સતવારા વાડ ખાતે યુવકોની ટીમ દ્વારા એકતા યુવક મંડળના નેજા હેઠળ વિવિધ તહેવારોમાં જુદા જુદા કાર્યક્રમો યોજવામાં આવ્યા છે. જેમાં આકર્ષણરૂપ એવા ગણપતિ મહોત્સવની ઉજવણી દર વર્ષની જેમ આ વર્ષે પણ કરવામાં આવી હતી. શનિવારે એકતા યુવક મંડળ દ્વારા સ્થાપિત ગણપતિને બુધવારે પાંચમા દિવસે ભાવભરી રીતે વિદાય આપવામાં આવી હતી. જેમાં યુવક મંડળના કાર્યકરોએ સફેદ વસ્ત્રો સજ્જ થઈને વાજતે-ગાજતે, ઢોલ-નગારા સાથે ગણપતિજીને ભાવભરી વિદાય આપવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં કાર્યકરો તથા આસપાસના લતાવાસીઓ પણ જોડાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધ્રોલના હરીપર ગામે સોલારના કોપર વાયરની ચોરી, શું બોલ્યા ડીવાયએસપી...?
December 23, 2024 12:54 PMરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMદ્વારકામાં 1108 આહિર બાળકો દ્વારા ભગવદ્ ગીતાના શ્ર્લોકોનું સમૂહ પઠન
December 23, 2024 12:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech