દસ દિવસ મહા આરતી, સ્તુતિ અને દર્શનનું આયોજન: લાલજીભાઈ ભુવા
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલા અને અનેક શ્રદ્ધાળુઓની આસ્થાના કેન્દ્ર એવા આઈ શ્રી બાલવી માતાજીના મંદિર ખાતે દર વર્ષની જેમ આ વર્ષે પણ નવરાત્રી પર્વની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે.
અહીં તમામ દસ દિવસ નિયમિત રીતે માતાજીની મહાઆરતી, ગરબા તેમજ સ્તુતિ કરવામાં આવે છે. આ સાથે દરરોજ વિવિધ પ્રકારના દર્શન લાઈટ ડેકોરેશન અને ફૂલો વડે શણગારના આયોજનમાં સેવાભાવી કાર્યકર ચિરાગભાઈ તન્ના (લાલજીભાઈ ભુવા) દ્વારા નોંધપાત્ર જહેમત ઉઠાવવામાં આવે છે. આ આયોજનમાં નિયમિત રીતે સેવા આપતા જયરાજસિંહ રાઠોડ, વિજયગીરી ગોસ્વામી, અજયભાઈ તેમજ બાળવી મિત્ર મંડળની ટીમ દ્વારા જરૂરી સાથ સહકાર આપવામાં આવે છે. આ આયોજનમાં મોટી સંખ્યામાં ભાઈઓ-બહેનો તેમજ બાળાઓ દર્શનનો લાભ લ્યે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationખાલિસ્તાની કમાન્ડો ફોર્સના 3 આતંકવાદીઓ એન્કાઉન્ટરમાં માર્યા ગયા, બે AK-47 મળી
December 23, 2024 09:07 AMPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech