તાજેતરમાં એસ.બી શમર્િ ગ્રુપ ઓફ એજ્યુકેશન સંચાલિત એસ. બી શમર્િ વર્લ્ડ સ્કૂલ, એસ. બી શમર્િ પબ્લિક સ્કૂલ, જામનગર, એસ.બી શમર્િ પબ્લિક સ્કૂલ મેધપર તથા એસ.બી શમર્િ કોલેજ ઓફ નર્સિંગ એન્ડ રીસર્ચ દ્વારા તા. 30-9-2024 તેમજ 01-10-2024 ના રોજ ભવ્ય નવરાત્રી ઉત્સવનું આયોજન એમ.પી શાહ કોમર્સ કોલેજ ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું.
જેમાં ત્રણેય શાળા તથા નર્સિંગ કોલેજ ના અંદાજે 1600 વિદ્યાર્થીઓ ખૂબ જ હર્ષો ઉલ્લાસ થી ભાગ લીધેલ હતો. જેમાં તાલી રાસ, ટીટોડા, ટીમલી તેમજ, ફ્રી સ્ટાઈલ જેવા રાઉન્ડ ની સ્પધર્િ રાખવામાં આવી હતી. આ નવરાત્રી ઉત્સવ મા મુખ્ય મહેમાન તરીકે જામનગર શહેર 79 વિધાનસભાના ધારાસભ્ય દિવ્યેશભાઈ અકબરી ખાસ હાજરી આપી હતી, તેમજ જામનગર શહેર કલેક્ટર ભાવિનભાઈ પંડ્યા પણ ઉપસ્થિત રહ્યા હતા. સાથો સાથ જામનગર મહાનગર પાલિકા ના પદાધિકારીઓ મેયર વિનોદભાઈ ખીમસુરીયા, ડેપ્યુટી મેયર ક્રિષ્નાબેન સોઢા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન નિલેષભાઈ કગથરા, શાસક પક્ષ નેતા આશિસ ભાઈ જોશી, ભાજપ શહેર મહામંત્રી પ્રકાશભાઈ બાંભણીયા, ભાજપ શહેર અધ્યક્ષ ડો. વિમલભાઈ કગથરા સહિતના મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા.
મહેમાનોનું સ્વાગત એસ.બી શમર્િ પબ્લિક સ્કૂલના પ્રિન્સીપાલ ડો. પૂજા એસ. શમર્િ તથા એસ.બી શમર્િ વર્લ્ડ સ્કૂલ ના પ્રિન્સીપાલ ઉપાસના અવસ્થી દ્વારા કરાયું હતું. નવરાત્રી ઉત્સવનું મુખ્ય આયોજન ટ્રસ્ટી શિવસાગરભાઈ શમર્િ તથા ડાયરેકટર પ્રતિકભાઈ શમર્િ તથા એજ્યુકેશન ડાયરેકટર ડો. સોનમ શમર્િ દ્વારા થયું હતું. કાર્યક્રમ ને સફળ બનાવવા બધા શિક્ષકઓએ ખુબ જહેમત ઉઠાવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMજામનગર : સીટી બી પોલીસ દ્વારા ટાઉનહોલ વિસ્તારમાં આવારા બાવરી તત્વોને દૂર કરાયા
December 23, 2024 06:03 PMપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીની તબિયત લથડી... થાણેની હોસ્પિટલમાં દાખલ
December 23, 2024 05:41 PMહવે ધોરણ 5 અને 8માં વિદ્યાર્થી નાપાસ થશે તો પછીના વર્ગમાં પ્રમોશન મળશે નહીં
December 23, 2024 05:19 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech