જીઇબી રીટાયર્ડ એમ્પ્લોઇઝ એસો.નું સ્નેહમિલન યોજાયું

  • December 26, 2024 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

જામનગર જીઇબી રીટાયર્ડ એમ્પ્લોઇઝ એસોસીએશનનું સ્નેહમિલન હોટલ ખાતે મળેલ હતું આ એસોસીએશનના પ્રમુખ સી.આર. પટેલની ઉપસ્થીતીમાં તેમજ આમંત્રીત મહેમાનો અને સ્ટાફ ભાઇઓ, બહેનો બહોળી સંખ્યામાં હાજર રહયા હતા, આ સંમેલનમાં નિવૃત ચિફ વીજીલન્સ ઓફીસર બરોડ આર.સી. ડોગરા, ચીફ ઇજનેર બુચ, ચીફ ઇજનેર મનોજભાઇ દવે, એ.કે. મહેતા, ગોહિલભાઇ, શાહભાઇ, મનિષાબેન વૈષ્ણવ તેમજ મજુર મહાજન સંઘના વકિલ પંકજભાઇ જોશી હાજર રહયા હતા. સંસ્થાના મહામંત્રી અશોકભાઇ મહેતાએ પેન્શન અંગે છણાવટ કરી અપગ્રેડ માહિતી આપી હતી, કાર્યક્રમનું સંચાલન અત્રેશભાઇએ કર્યુ હતું. ગુણાભાઇ તેમજ ભરતભાઇ અનડકટે કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application