જામનગરમાં ખેલ મહાકુંભ અન્વયે જિલ્લા કક્ષાની જુડોની સ્પર્ધા યોજાઈ

  • February 19, 2024 01:04 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાત દ્વારા સંચાલિત અને જિલ્લા રમત વિકાસ અધિકારી  રમા કે. મદ્રાના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લામાં ખેલ મહાકુંભ ૨.૦ અન્વયે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું છે. જામનગર જિલ્લા કક્ષાની જુડોની સ્પર્ધા જે.પી.મોદી સ્કૂલ- વસઈ ખાતે યોજવામાં આવી હતી. આ સ્પર્ધામાં અલગ-અલગ એજ ગ્રુપ કેટેગરીમાંથી ૧૫૦ થી વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન સ્પોર્ટ્સ ક્ધવીનર મયુર ગોહેલ અને ટેકનિકલ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application