બગસરામાં એસટી બસના ઇમર્જન્સી દરવાજામાંથી છોકરો પડી જતા ભાગદોડ મચી ગઇ હતી. ધારી ગુદાળી નજીક જામજોધપુર ગારીયાધાર ટની એસ.ટી.બસનું ઇમરજન્સી દરવાજો અચાનક ખુલી જતા બાળક નીચે પડતા બગસરા એસ.ટી.ડેપો ખાતેથી ઇજાગ્રસ્ત બાળકને ૧૦૮ દ્રારા ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
અંગે વધુ જાણવા મળ્યા મુજબ ગારીયાધાર ડેપોની એસ.ટી.બસ જામજોધપુર થી ગારીયાધાર તરફ જઈ રહી હોય તે દરમિયાન ધારી ગુંદળી ગામ નજીક એસ.ટી. બસનો ઇમરજન્સી દરવાજો એકાએક ખુલી જતા બાળક કાવ્યરાજસિંહ પરમાર ઉંમર વર્ષ ૯નું નીચે પડી જતા અકસ્માત સર્જાયો એસ.ટી.બસમાં આશરે ૬૫ જેટલા મુસાફરો હોય તે દરમિયાન અચાનક આ ઇમરજન્સી દરવાજો ખુલ્લી જતા અકસ્માત બન્યો
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસહકારી ક્ષેત્રમાં ભાજપની ખિલ્લી નહીં હલે, 90 ચૂંટણીઓ બિનહરીફ થશેઃ જયેશ રાદડિયા
September 29, 2024 08:07 PM'દરેક ઘરમાંથી હિઝબુલ્લા નીકળશે', નસરાલ્લાહના મોત પર કાશ્મીરી યુવતી ઈઝરાયેલ પર ગુસ્સે
September 29, 2024 07:52 PMતહેવારોની સિઝનમાં ગ્લોઈંગ સ્કીન મેળવવા માટે અપનાવો આ ટિપ્સ
September 29, 2024 07:47 PMIND vs BAN: વરસાદનું એક ટીપું પણ ન પડ્યું, છતાં ત્રીજા દિવસે ન થઈ રમત
September 29, 2024 07:25 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech