જામનગરના ગુલાબ નગર વિસ્તારમાંથી એક વેપારીનું બાઇક ચોરાયું

  • September 27, 2024 12:15 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રવિ પાર્ક વિસ્તારમાંથી એક વેપારીનું બાઇક ચોરાયું


જામનગરના ગુલાબ નગર વિસ્તારમાં રહેતા એક વેપારીએ પોતાના ઘર પાસે રાખેલું પોતાનું બાઈક કોઈ તસ્કરો ચોરી કરી ગયાની ફરિયાદ સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.

ગુલાબ નગર નજીક રવિ પાર્કમાં રહેતા ધાર્મિક પ્રકાશભાઈ ચાવડા નામના ૨૪ વર્ષના વેપારી યુવાને પોતાના ઘર પાસે પાર્ક કરેલું પોતાનો રૂપિયા ૪૦ હજારની કિંમતનું મોટરસાયકલ ગઈ રાત્રી દરમિયાન કોઈ તસ્કરો ચોરી કરી ગયા ની ફરિયાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.


જામનગરના ગુલાબ નગર નજીક રવિ પાર્ક વિસ્તારમાં રહેતા એક વેપારીએ પોતાના ઘર પાસે રાખેલું પોતાનું બાઈક કોઈ તસ્કરો ચોરી કરી ગયા ની ફરિયાદ સિટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે.


ગુલાબ નગર નજીક રવિ પાર્કમાં રહેતા રિયાઝભાઈ કાદરભાઈ પઠાણ નામના ૨૭ વર્ષના વેપારી યુવાને પોતાના ઘર પાસે પાર્ક કરેલું પોતાનો રૂપિયા ૪૦ હજારની કિંમતનું મોટરસાયકલ ગઈ રાત્રી દરમિયાન કોઈ તસ્કરો ચોરી કરી ગયા ની ફરિયાદ સીટી બી. ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવી છે. જે મામલે પોલીસ વધુ તપાસ ચલાવે છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application