મોચા ગામે જનરલસ્ટોરમાંથી વ્હીસ્કી, વોડકા અને રમની એક-એક બોટલ મળી આવી હતી અને તેને આ માલ આપનાર ઇસમનું નામ ખૂલતા તેની સામે પણ ગુન્હો દાખલ થયો છે.
મોચા ગામે વાડીવિસ્તારમાં રહેતા રમેશ ઉર્ફે ભરત હાજા કડછા નામના ઇસમે મોચા ગામે કાંધલીકૃપા જનરલ સ્ટોર નામની તેની દુકાનમાં વિદેશી દા ઉતાર્યો હોવાનું માહિતીના આધારે પોલીસે તપાસ હાથ ધરી હતી જેમાં તેની દુકાનમાંથી ૧૦૩૦ ા.ની કિંમતની વ્હીસ્કી, વોડકા અને રમની ત્રણ બોટલ મળી આવી હતી. પોલીસે આ મુદ્ામાલ કબ્જે કરીને રમેશ ઉર્ફે ભરતની પૂછપરછ કરતા તેણે એવી કબુલાત આપી હતી કે આ દાનો જથ્થો મોચાના અરવિંદ ઉર્ફે અરજણ વેજા કડછાએ આપ્યો છે તેથી પોલીસે અરવિંદ સામે પણ ગુન્હો નોંધીને શોધખોળ હાથ ધરી છે.
મિયાણીમાં ૨૦૦ એમ.એલ. વિદેશી દા સાથે પીધેલો મજૂર ઝડપાયો
મિયાણી ગામે વાઘેરવાસમાં રહેતો ગજુભા મુભા ચમડીયા ૨૦૦ એમ.એલ. જેટલો વિદેશી દા પ્લાસ્ટિકની બોટલમાં ભરીને મિયાણી ગામે વાઘેરવાસના નાકેથી નીકળતા પોલીસે તેને પકડી પાડયો હતો. પૂછપરછ કરતા તે મજૂરીકામ કરતો હોવાનું જણાવ્યુ હતું. તે નશાની હાલતમાં હોવાથી પોલીસે બે ગુન્હા નોંધ્યા છે.
દેશી દાના દરોડા
પોરબંદરના ઝુરીબાગ શેરી નં-૪માં રહેતો કેવલ ઉર્ફે બળેલો દેવજી જુંગી નામના ઇસમને બીરલા ફેકટરીના ગેટ સામે રાજમહેલના ખૂણા પાસેથી ૩૮૦ ાની ૧૯ કોથળી દા સાથે પકડી લીધો હતો. છાયાની જુમા મસ્જિદ પાછળ આવેલ સદામ સોસાયટીમાં રહેતા સેજાદ યુસુફ મીરાને ૩૬૦ ા. ના દેશી દા સાથે સદામ સોસાયટીના નાકેથી પકડી લીધા બાદ પૂછપરછ કરતા આ દા તેને બોરીચાના બુટલેગર વીરા મેપા કોડીયાતરે પૂરો પાડયાનું જણાવતા પોલીસે વીરા સામે પણ ગુન્હો દાખલ કર્યો છે. બરડીયાનો નાથા છગન વાઘેલા હાજર મળી આવ્યો ન હતો પણ તેના ઝૂંપડામાંથી ૨૪૦ ા.નું દાનુ બાચકુ કબ્જે થયુ હતું.
ટ્રાફિક નિયમના ભંગ બદલ કાર્યવાહી
બોખીરાની પંચાયત ઓફિસ સામે રહેતો અશોક નાગા ઓડેદરા રોકડીયા હનુમાન મંદિર સામેથી દા પીધેલી હાલતમાં ટ્રક લઇને નીકળતા પોલીસે ધરપકડ કરી હતી. રાણાવાવના મફતીયાપરામાં રહેતા જમન પોપટ મકવાણાને દા પીધેલી હાલતમાં બાઇક ચલાવતા રાણાવાવના નવા બસસ્ટેશન પાસેથી પકડી લેવામાં આવ્યો હતો.
ગોસા ગામે રબારી કેડામાં રહેતો રાજા અરજણ કોડીયાતર ગોસા ગામની ચેકપોસ્ટ પાસેથી ફૂલસ્પીડે બાઇક લઇ મોબાઇલમાં વાતચીત કરતા નીકળ્યો ત્યારે પોલીસે તેને પકડી પાડયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech