સુધીર મહેતાના પુસ્તકમાં ડો. અમિત નકુમનો ખાસ ઉલ્લેખ કરાયો
ખંભાળિયા સહિત સમગ્ર વિસ્તારમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અગ્રણી તબીબને રાષ્ટ્રપતિ એવોર્ડ વિજેતા લેખક સુધીરભાઈ મહેતાએ તેમના પુસ્તકમાં ઉલ્લેખ કરી અને વિશિષ્ટ સન્માન આપ્યું છે.
ગુજરાતના પ્રથમ હરોળના લેખક સુધીરભાઈ મહેતાને તાજેતરમાં રાષ્ટ્રપતિ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. તેમના દ્વારા લિખિત "ઉજળી પ્રતિભાઓ" નામના પુસ્તકમાં ખંભાળિયા સેવાભાવી ઓર્થોપેડિક તબીબ ડો. અમિતભાઈ નકુમ (વેદાંત હોસ્પિટલ વાળા) માટે કરવામાં આવેલી સેવા પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરી, અને ખાસ સ્થાન આપવામાં આવ્યું છે. જેને ગૌરવ અપાવવા બદલ આભારની લાગણી વ્યક્ત કરવામાં રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationવોર્ડ નં. 14ની બુથ સમિતિની રચના કરી સરઘસ કઢાયું
November 26, 2024 11:29 AMહળવદમાં જુગાર રમતા ૧૮ શખસો લેકવ્યુ ગેસ્ટ હાઉસમાં ઝડપાયા
November 26, 2024 11:28 AMવડિયાના ખજૂરી ગામે પ્રેમલગ્નનો ખાર રાખી યુવતીના પરિવાર સહિતનાનો યુવકના ઘર પર હુમલો
November 26, 2024 11:27 AMગુજરાત આખામાં દ્વારકા ખાતે સૌથી વધુ 13 લાખ જેટલા યાત્રાળુઓ આવ્યા
November 26, 2024 11:24 AMકેશોદમાં લોભામણી જાહેરાત કરી હલકું સોનું ધાબડનાર ૪ ઝબ્બે
November 26, 2024 11:20 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech