ગીર ગઢડાના કરેણીમાં દીવાલનો પીલર પડતા ૭ વર્ષની બાળાનું મોત

  • April 05, 2024 12:16 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કરેણી ગામે નવાપરા વિસ્તારમાં રહેતી ૭ વર્ષની દીક્ષિતાબેન માનસિંગભાઈ ચુડાસમા આ દીકરી પોતાના ઘરની પાસે આવેલ મકાનના પહેલાં માળે દીવાલની પિલોર પરનું ચણતર કામ અધૂરું હોય ત્યાં રમતી હતી. એ દરમ્યાન પિલોર પરી મોટા પથ્ર અચાનક તેમનાં ઉપર ધરાશાઈ તા આ દીકરીને માાના ભાગે ગંભીર ઈજા પહોંચતા લોહીલોહાણ હાલતમા ઢળી પડેલ હતી. અને તેની જાણ તેમનાં પરિવારજનોને તા તાત્કાલિક ઉના સરકારી હોસ્પિટલે સારવાર ર્એ ખસેડવામાં આવેલ ત્યાં સારવાર મળે તે પહેલાજ તેમનું મોત નિપજ્યુ હતું. આ દિકરીનાં મોતને લઈ સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. દીકરીના મોતી તેમના પરીવારજનોમાં ભારે શોક પ્રસરી ગયેલ હતો.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application