રાજકોટ માર્કેટિંગ યાર્ડ જીરૂ, ધાણા, ઘઉંથી ઉભરાયું, યાર્ડ બહારબહાર 12 કિમી સુધી વાહનોની લાંબી લાઈન

  • March 18, 2025 12:53 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં 2500થી વધુ વાહનોની આવક થઈ છે અને યાર્ડની બહાર 12 કિમી સુધી વાહનોની કતાર લાગી છે. માર્કેટિંગ યાર્ડમાં જીરું, ઘઉં, ધાણા, તુવેર, રાયડો, મેથી, મગફળી, કપાસની આવક જોવા મળી રહી છે. જેમાં વાત કરીએ જીરૂની તો જીરૂની આવક 54 હજાર મણ, ધાણાની આવક 2 લાખ મણ, તુવેરની આવક 7500 મણ, ઘઉંની આવક 1 લાખ 50 હજાર મણ, રાયડાની આવક 5 હજાર મણ, મેથીની આવક 25 હજાર મણ, મગફળીની આવક 25 હજાર 500 મણ, કપાસની આવક 5 હજાર મણ નોંધાઈ છે.



વિવિધ પાકોની આવક

  • જીરુંની આવક ૫૪૦૦૦  મણ
  • ધાણાની આવક ૨૦૦૦૦૦ મણ
  • તુવેરની આવક  ૭૫૦૦ મણ 
  • ઘઉંની આવક ૧૫૦૦૦૦  મણ 
  • રાય/રાયડોની આવક ૫૦૦૦ મણ
  • મેથીની ૨૫૦૦૦ મણ
  • મગફળીની આવક ૨૫૫૦૦ મણ
  • કપાસની  આવક ૫૦૦૦ મણ


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application