જામખંભાળીયાના ગાયત્રીનગર વિસ્તારમાં ઝેરી અસર થવાથી નવ ઘેટના મૃત્યુ થતા જીવદયાપ્રેમીઓમાં અરેરાટી ફેલાઇ ગઇ હતી. આ અંગે તપાસ ચલાવવામાં આવી રહી છે.
જામખંભાળીયાના ગાયત્રીનગરમાં ઘેટાઓને ઝેરી અસર પહોચી હતી જેના કારણે નવ જેટલા ઘેટાના મોત થયા છે અને દસ ઘેટાને સારવાર માટે સ્વ. લાભુબેન રણછોડદાસ બરછા ચેરી. ટ્રસ્ટ સંચાલીત અબોલ તીર્થ પશુ હોસ્પીટલના ડો. એન.એચ. આંબલીયા દ્વારા સારવાર આપવામાં આવી રહી છે. કયા કારણોસર બનાવ બન્યો એ મામલે તપાસ કરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહિન્દુ સેનાએ નાતાલમાં બાળકોને માનસિક ધર્માંતરણથી બચાવવા કરી હાકલ
December 23, 2024 01:08 PMમેઘપર હાઇવે પર યુવાન પર હિંચકારો હુમલો
December 23, 2024 01:07 PMધ્રોલના હરીપર ગામે સોલારના કોપર વાયરની ચોરી, શું બોલ્યા ડીવાયએસપી...?
December 23, 2024 12:54 PMરણજીતસાગર રોડ પર ગેરકાયદે દુકાનોના બાંધકામ પર બુલડોઝર
December 23, 2024 12:32 PMજામનગરમાં ઘુઘરા વહેંચતા યુવાને મેળવ્યુ બીએસએફમાં સ્થાન
December 23, 2024 12:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech