રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચ આજે બાકી મિલ્કતવેરો વસૂલવા પોશ વિસ્તારોમાં ત્રાટકી હતી જેમાં વોર્ડ નં.૮માં નાનામવા મેઇન રોડ પર રોયલ એવેન્યુ સોસાયટીમાં પાન એમ્પાયર ફોર્થ લોર ઘર નં.૪૦૨નો બાકી વેરો વસૂલવા સામે સીલની કાર્યવાહી કરતા બાકીદારે સ્થળ ઉપર જ ઉભા ઉભા .૭૩,૦૦૩ની રકમ ચુકતે કરી હતી, આ ઉપરાંત કેકેવી હોલ નજીક શિલ્પન આર્કેડમાં સેકન્ડ લોર ઉપરની ઓફીસ નં.૨૦૧ સામે સીલની કાર્યવાહી કરતા બાકીદારે તાબડતોબ વ્યવસ્થા કરીને બાકીવેરાની પૂરેપૂરી રકમ .૧.૨૩ લાખ ચૂકવી આપી હતી. આ કરીવાહી ડેપ્યુટી કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડા ,ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી ,ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર દ્રારા કરાઇ હતી.
મહાપાલિકાની ટેકસ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે આજની રિકવરી ડ્રાઈવમાં વોર્ડ નં–૧માં ૧૫૦ ફીટ રીંગરોડ પર ન્યુ ટેક ઓટો સર્વિસ ને નોટીસ સામે રિકવરી .૬૯,૦૦૦, વોર્ડ નં–૨માં રૈયારોડ ઉપર રામેશ્વર ચોકમાં સુભાષનગરમાં ભૂમી પ્લાઝાના ગ્રાઉન્ડ લોર પર બે યુનીટ સીલ, રેલ્વે ટ્રેક નજીક શંકર વોચ કોર્નર પર ૧ યુનીટ સીલ,વોર્ડ નં–૩માં જામનગર રોડ વિનાયક વાટિકા પાછળ ભારત નમકીન સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૪.૧૯ લાખ, દેવકુંવરબા હાઇસ્કુલ શેરીમાં ક્રિષ્ના મિલકતને નોટીસ સામે રિકવરી .૧.૧૧ લાખ, દાણાપીઠ વિસ્તારમાં મગડીયા ડેલામાં ૮–યુનિટની સામે નોટીસ સામે રિકવરી .૨.૫૦ લાખ, વોર્ડ નં–૪માં કુવાડવા રોડ પર પટેલ રોડ લાઈન્સ જય ગુદેવ કોમ્પ્લેક્ષ સેકન્ડ લોર શોપ નં–૬ સીલ, મોરબી રોડ પર શાનદાર રેસીડન્સી ગ્રાઉન્ડ લોર શોપ નં.૫ સીલ, મોરબી રોડ પર આંગણવાડીની બાજુમાં વેલનાથ પર શેરી નં–૨માં પટેલ હાર્ડવેરને સીલ મારેલ બાકી માંગણું ૧.૩૫ લાખ, વોર્ડ નં–૫માં પેડક રોડ પર રણછોડનગરમાં બી ટેકસટાઇલ નજીક ૧–યુનિટના ના નળ–કનેકશન કપાત સામે રિકવરી .૫૯,૭૦૨, પેડક રોડ પર પાલ ગાર્ડન નજીક અલકા પાર્કમાં ૧–યુનિટના નળ કનેકશન કપાત સામે રિકવરી .૫૬,૭૦૦, વોર્ડ નં–૮માં નાના મવા મેઈન રોડ પર રોયલ એવેન્યુ સોસાયટીમાં પાન એમ્પાયર ફોર્થ લોર ઘર નં–૪૦૨ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૭૩,૦૦૩, કે.કે.વી હોલ નજીક શિલ્પાન આર્કેડમાં સેકન્ડ લોર ઓફીસ નં–૨૦૧ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૧.૨૩ લાખ, રૈયા રોડ પર આગમન હોસ્પિટલ સામે સમર્પણ સોસાયટીમાં ઘનશ્યામના નળ–કનેકશન કપાત સામે રિકવરી .૧.૬૫ લાખ, નાના મૌવા મેઈન રોડ પર લમીનગર ચોક નજીક ક્રિષ્ના પ્લાઝા સામે એપલ ભંગાર નો ડેલો સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૭૧,૫૦૦, વોર્ડ નં–૧૨માં વાગડ ચોકડી નજીક એચ પી પેટ્રોલ પપં નજીક મવડી પ્લાઝા ઓફીસ નં–૩૧૫ સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી .૫૪,૦૮૩, વાગડ ચોકડી નજીક એચ પી પેટ્રોલ પપં નજીક મવડી પ્લાઝા ઓફીસ નં–૧૦૧ સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૫૭,૫૪૧, મવડી પ્લાઝા ઓફીસ નં–૨૦૪ સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી .૫૯,૪૨૩, મવડી પ્લાઝા ઓફીસ નં–૩૦૧ સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી .૫૭,૫૪૪, મવડી પ્લાઝા ઓફીસ નં–૩૦૪ સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી .૫૯,૪૨૫, મવડી પ્લાઝા ઓફીસ નં–૪૦૧ સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી .૫૭,૫૪૪, મવડી પ્લાઝા ઓફીસ નં–૪૦૪ સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી . ૫૯,૪૨૪, મવડી પ્લાઝા ઓફીસ નં–૪૧૫ સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી . ૪૮,૦૧૬ થઈ હતી. ઉપરોકત કામગીરી નાયબ કમિશ્નર સી.કે.નંદાણી તથા આસી.કમિશ્નર સમીર ધડુક, સેન્ટ્રલ ઝોન મેનેજર વત્સલ પટેલ ,સિદ્ધાર્થ પંડા ,ભાવેશ પુરોહિત, વેસ્ટ ઝોન મેનેજર મયુર ખીમસુરીયા, ફાલ્ગુની કલ્યાણી ,ઇસ્ટ ઝોન મેનેજર નીલેશ કાનાણી, ગૌરવ ઠક્કર વિગેરે દ્રારા કરાઇ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPMJAY યોજનામાં કૌભાંડ બાદ સરકાર સજ્જ, નવી SOP કરશે જાહેર
December 22, 2024 08:18 PMપૂર્વ CM વસુંધરા રાજેના કાફલાનો પાલીમાં અકસ્માત, પોલીસનું વાહન પલટતા પાંચ પોલીસકર્મી ઘાયલ
December 22, 2024 07:46 PMPM મોદીને કુવૈતનું સર્વોચ્ચ સન્માન, 'ધ ઓર્ડર ઓફ મુબારક અલ કબીર'થી સન્માનિત
December 22, 2024 07:43 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech