હનુમાનટેકરીમાં દરોડો : રોકડ અને સાહિત્ય કબ્જે લેતી પોલીસ
જામનગરના હનુમાન ટેકરી વિસ્તારમાં આવેલ દલિતનગરમાં ગંજીપતા વડે કેટલીક મહિલાઓ જુગાર રમે છે એવી હકીકતના આધારે સીટી-સી પોલીસે દરોડો પાડીને 7 મહિલા સહિત 9 પત્તાપ્રેમીઓને રોકડ અને સાહિત્ય સાથે અટકાયત કરી હતી.
અહીંના હનુમાન ટેકરી વિસ્તારમાં દલિતનગરમાં મંદિર નજીક જાહેરમાં ગંજીપતા વડે તિનપતીનો જુગાર રમતા હનુમાન ટેકરીના તેજુબેન રામજી પરમાર, કેશીબેન નાનજી રાઠોડ, દેવીબેન કરશન બોખાણી, મણીબેન મોહન આઠુ, વિબેન દુદા આઠુ, ચંદ્રિકાબેન વાલજી આઠુ, અમૃતબેન મનસુખ આઠુ, પરસોતમ હમીર પરમાર અને આકાશ મનસુખ આઠુની અટકાયત કરવામાં આવી હતી.
દરોડા દરમ્યાન પોલીસે 1560ની રોકડ અને ગંજીપતા કબ્જે કરી જુગારધારા 12 મુજબ કાર્યવાહી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર મનપા ખાતે સ્ટેન્ડિંગ કમિટી બેઠકમાં શહેરના વિકાસ કાર્યો માટે 3 કરોડ 42 લાખનો ખર્ચ મંજૂર
January 22, 2025 01:11 PMટેકાના ભાવે મગફળીની ગોકળગાય ગતિએ ચાલતી ખરીદી પ્રક્રિયા પર પાલ આંબલિયાએ લખ્યો પત્ર
January 22, 2025 12:32 PMનિરાશાની ખાઈમાંથી બહાર આવ્યો અક્ષય,'હેરા ફેરી 3'પર આપ્યું અપડેટ
January 22, 2025 12:25 PMઝીનત અમાનના ગળામાં ગોળી અટવાઈ, માંડ જીવ બચ્યો
January 22, 2025 12:23 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech