રખાના પાસે સ્ટ્રીટ લાઈટના અંજવાળે જુગાર રમતા નવ શખ્સોને જેતપુર તાલુકા પોલીસે ઝડપી પાડી તમામ પાસે રહેલી રોકડ ૨૮,૨૫૦ની મત્તા કબ્જે કરી કાર્યવાહી કરી છે.જયારે લોધીકા પોલીસે રાવકી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાંી જુગાર રમતા ત્રણ શખ્સોને ૧૪,૨૦૦ની રોકડ સો ઝડપી લીધા હતા.
પોલીસ સૂત્રોમાં નોંધાયેલી વિગત મુજબ જેતપુર તાલુકા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે ચોકક્સ બાતમી મળી હતી કે, ચાંપરાજપુર ગામ પાસે અંજની પ્રિન્ટ નામના કારખાનાની પાસે કેટલાક શખસો ગોળ કુંડાળું વળી તીનપતીનો જુગાર રમી પૈસાની હારજીત કરી રહ્યા છે. જે બાતમીના આધારે પોલીસે દરોડો પાડી મનોજ ઉમાશંકરલાલા, સોહન રાજારામ આહીરવાલ (રહે.શાપર), દીનાના નારાયણ નીષાદ(રહે. હાલ જેતપુર ભાદરના સામાકાઠે), જયદીપ છોટુભાઇ મકવાણા (રહે.ગુંદાસરગામ, તા.ગોંડલ), અજયબાલુ જયદ્રભાઇ જાટવ (રહે.રાજકોટ ખોડીયારનગર ગોવર્ધન ચોક), સોનુ રાજુભાઇ જાટવા (રહે.રાજકોટ ૧૫૦ ફુટ રીંગ રોડ ખોડીયારનગર), ધનંજય મકઇભાઇ મંડલ(રહે. શાપર રાજમોતીટેકનોકાસ્ટ), નંદકુમાર શંકરતાતે (રહે.શાપર શીતળા માતાજીનામંદીર પાસે), મુકેશ લલન કુસવા (રહે.રાજકોટ ૧૫૦ ફુટ રીંગરોડ, આંબેડકરનગર)ને ઝડપી પાડી તમામ ની અને પટ્ટમાં રહેલી રોકડ કુલ રૂ, ૨૮,૨૫૦ની કબ્જે લઇ તાલુકા પોલીસમાં ગુનો નોંધ્યો હતો. બીજા દરોડામાં લોધિકાના રાવકી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ઓલ્ટેક કારખાનાની સામે જાહેરમાં જુગાર રમતા નનકુ રામસમુજ પાસવાન, ધર્મેન્દર મંજીતભાઇ રાજભર (રહે બંને રાવકી ઓલટેક નામના કારખાનામા),રવીશંકર ગણેશભાઇ રાવ (રહે-હાલ રાવકી અમો ઇન્ડસ્ટ્રીઝ કારખાનું)ને લોધીકા પોલીસે ઝડપી પાડી રોકડ ૧૪,૨૦૦ની મતા કબ્જે કરી ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationટીમ ઈન્ડિયાના ટેન્શનમાં વધારો... કેપ્ટન રોહિત શર્મા પ્રેક્ટિસ દરમિયાન ઘાયલ
December 22, 2024 09:59 AMછત્તીસગઢના જગદલપુરમાં ભયાનક માર્ગ અકસ્માત, મિની ટ્રક પલટી જતાં 5 લોકોનાં મોત, ડઝનેક ઘાયલ.
December 22, 2024 09:10 AMઆ રાશિના જાતકોને ધંધામાં ફાયદો થશે, અંગત સફળતામાં વધારો થશે
December 22, 2024 09:03 AMકચ્છ: નખત્રાણામાં નકલી ડ્રાઈવિંગ લાયસન્સ બનાવવાનું કૌભાંડ, એક આરોપીની ધરપકડ
December 21, 2024 08:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech