જૂનાગઢ મહાનગરપાલિકાની વર્તમાન બોડીના શાસનને અઢી વર્ષ પૂર્ણ વામાં છે.અઢી વર્ષના કાર્યકાળ દરમિયાન શહેરના વિકાસ માટે ૫૧૮ પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે જે પૈકી ૮૯ કામ પૂર્ણ યા છે અને ૨૯૪ કામોની કામગીરી કરવામાં આવી રહી છે.આગામી વર્ષોમાં પ્રવાસન અને હેરિટેજ સિટીના ઉદ્દેશ્ય સો શહેરમાં અનેક નવા પ્રકલ્પોનું નવીનીકરણ અને ખાતમુહૂર્ત કરી જૂનાગઢને આપેલા ’વિકાસ વાટીકા પુસ્તિકા રૂપે અઢી વર્ષનું શાસનનું સરવૈયું’ રજૂ કરવામાં આવ્યું હતું.આવતીકાલે મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ અને પ્રભારી્મંત્રીની ઉપસ્િિતમાં ઓવરબ્રિજ અને નરસિંહ વિદ્યા મંદિરના નવીનીકરણનું ખાતમુહૂર્તતા અનેક કાર્યોનું લોકાર્પણ કરી રૂ.૩૫૦ કરોડની રકમના વિકાસલક્ષી કાર્યોની પ્રક્રિયા વેગમાન બનાવવામાં આવશે.
જૂનાગઢ મહાનગરપાલિકામાં ભાજપની વર્તમાન બોડીને અઢી વર્ષ પૂર્ણ વામાં માત્ર બે દિવસ બાકી રહ્યા છે.ત્યારે શાસનકાળ દરમિયાન શહેરના વિકાસ માટે કરાયેલા કાર્યોની વિકાસ વાટીકા રૂપે સરવૈયું રજુ કરવામાં આવ્યું હતું. પેટલ્સ રેસ્ટોરન્ટ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં મેયર ગીતાબેન પરમાર, ડેપ્યુટી મેયર ગીરીશભાઈ, સ્ટેન્ડિંગ ચેરમેન હરેશભાઈ પરસાણા ની ઉપસ્િિતમાં અઢી વર્ષ દરમ્યાન કરાયેલા કાર્યોની માહિતી આપવામાં આવી હતી.સ્ટેન્ડિંગ ચેરમેન હરેશભાઈ પરસાણાના જણાવ્યા મુજબ અઢી વર્ષ દરમ્યાન ૭૪૫.૨૪ કરોડના કામો મંજૂર યેલ છે.વર્તમાન બોડીએ કુલ ૫૧૮ પ્રોજેક્ટ મંજૂરી કર્યા છે. જેમાં ૮૯ કામો પૂર્ણ યા છે.જ્યારે ૨૯૪ કામો પ્રગતિ હેઠળ છે અને ૧૩૫ કાર્યો આગામી સમયમાં શરૂ કરવા નિર્ધાર વ્યક્ત કર્યો હતો. આવતીકાલે તા.૩૦ જુલાઈના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ અને પ્રભારી મંત્રી રાઘવજીભાઈ પટેલની ઉપસ્િિતમાં નરસિંહ વિદ્યામંદિર નવીનીકરણ, ઓવરબ્રિજ સહિતના અને કાર્યોનું ખાતમુહૂર્ત સહિત રૂ. ૩૫૦કરોડના ખર્ચે વર્ચ્યુઅલ લો કાર પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવશે. અઢી વર્ષના શાસન દરમિયાન કરાયેલા અનેક કાર્યોમાં મુખ્યત્વે પ્રવાસન હબ અને હેરિટેજ સિટી જુનાગઢ બનાવવાના ઉદેશ્યી નરસિંહ મહેતા સરોવર બ્યુટીફિકેશનની કામગીરી ગતિમાન હોવાનું જણાવ્યું હતું. આ ઉપરાંત વિલીગડન ડેમ ને ૨૦ કરોડના ખર્ચે ડેવલોપ કરવામાં આવશે અને દાતાર રોડી ડેમ સુધીના માર્ગને પહોળો કરાશે આ ઉપરાંત વાઘેશ્વરી તળાવનું નવીનીકરણ કામગીરી કરવામાં આવી રહી છે. ઐતિહાસિક શહેર જૂનાગઢમાં પ્રવાસીઓને યોગ્ય માહિતી મળે તે માટે હેરિટેજ વોક વે, નરસિંહ વિદ્યામંદિર નું નવીનીકરણ કરી હેરિટેજ લુક આપવાની કામગીરી કરવામાં આવી રહી છે. પર્યટકો ની અવરજવર માટે ૨૫ ઈ બસ ની ફાળવણી શે અને ૧૨ રૂટ ઉપર બસ પસાર શે. જે માટે ઝાંઝરડા રોડ એસટીપી ની બાજુમાં ચાર્જિંગ સ્ટેશન ઉભું કરવા કામગીરી કરવામાં આવી રહી છે.
રમત ગમત ક્ષેત્રે સ્વિમિંગ પૂલને નવીનીકરણ કરવામાં આવ્યું છે. શહેરમાંી સી એન ડી વેસ્ટ ને પ્લાન્ટમાં ક્રસ કરવા ઈવનગર ડમ્પીંગ સાઈડ ખાતે પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભીનો અને સૂકો કચરો અલગ કરી તેની સેગ્રીગેશન કરવા નો પ્લાન્ટ પણ કાર્યરત કરવામાં આવ્યો છે નરસિંહ મહેતા સરોવર ખાતે ગંદા પાણીને અટકાવી સરોવરમાં શુદ્ધ પાણી ભરાઈ રહે તે માટે રેમીડેશન પ્લાન્ટ ની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. મહાનગરપાલિકા દ્વારા ભૂગર્ભ માં વોટર લેવલ જળવાઈ રહે તે માટે રેઇન વોટર હાર્વેસ્ટિંગ યોજના છત સે પંપ તક ની કામગીરી પૂર્ણ વામાં છે. પ્રદૂષણ મુક્ત જૂનાગઢ માટે ઈલેક્ટ્રીક વાહન ખરીદનારને વ્હીકલ ચાર્જમાં ૫૦ ટકા રાહત આપવામાં આવી રહી છે. પર્યાવરણનું જતન ાય તે માટે આસ રેસીડેન્સી ચોબારી રોડ અને વિનાયક ટાઉનશીપ ટીંબાવાડી બાયપાસ ખાતે ઓક્સિજન પાર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જ્યારે અન્ય ચાર સ્ળોએ જાપાનીઝ પદ્ધતિી ઓક્સિજન પાર્ક નું નિર્માણ કરવામાં આવશે. ગ્રીન અને ઊર્જાને પ્રોત્સાહન આપવા સોલાર ફીટ કરનાર કરદાતાઓને ૨૦ ટકા વેરામાં રાહત, શહેરી વિસ્તારના લોકોને પ્રવાસન ક્ષેત્રે વિવિધ માહિતીઓ મળે તે માટે એલ ઈ ડી સ્ક્રીન લગાવવામાં આવી છે.
આધારકાર્ડ અપડેટ માટે નવી નોંધણી કીટ મંગાવવામાં આવી છે જેના દ્વારા ૨૦૫૭૭ આધારકાર્ડ અપડેટ કરવામાં આવ્યા છે. ઘર વિહોણા લોકો માટે ચાર સ્ળોએ આશરે સન બનાવવામાં આવ્યા છે જેમાં ૨૫૯ લોકો આશ્રય લઈ રહ્યા છે જ્યારે ગાંધીગ્રામ ખાતે નવા સેન્ટર હોમ ની કામગીરી કરવામાં આવી છે. રસ્તા , ગટરના ૩૦ કામો પૂર્ણ કરવામાં આવ્યા છે. અમૃત યોજના અંતર્ગત ટીંબાવાડી, ગાંધીગ્રામ, સરગવાડા, ચોબારી, ખામધ્રોળ રોડ, દોલત પરા, ધારાગઢ સહિતના વિસ્તારોમાં પંપિંગ સ્ટેશન , ભૂગર્ભ ટાંકી અને ઉંચી ટાંકી મૂકી ૨ લાખ લોકોને પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. મારા સ્વપનનું જુનાગઢ અંતર્ગત આગામી ૧૦ વર્ષ સુધીનો વિકાસનો રોડ મેપ કરવા વિઝન પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. જીયોગ્રાફિકલ ઇન્ફોર્મેશન સિસ્ટમ દ્વારા શહેરમા વિવિધ મિલકતો, નો જિઓગ્રાફિકલ સર્વે કરી ડોર ટુ ડોર સર્વે હા ધરવાની પ્રક્રિયા કરવામાં આવશે. આ ઉપરાંત પેપરલેસ કોર્પોરેશનની પહેલના ભાગરૂપે ઈ સરકાર ગવર્મેન્ટ પોર્ટલની અમલવારી શરૂ કરવામાં આવેલ છે. પત્રકાર પરિષદ દરમિયાન સેક્રેટરી કલ્પેશભાઈ ટોલીયા, વોટર વર્કસ ઈજનેર અલ્પેશભાઈ ચાવડા ઉપસ્તિ રહ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપ્રદૂષણના કારણે પ્રાથમિક શાળાના વર્ગો આગામી આદેશ સુધી ઓનલાઈન, દિલ્હી મેટ્રોએ પણ મહત્વની કરી જાહેરાત
November 14, 2024 11:04 PMAAPના મહેશ કુમાર ખીંચી નવા મેયર બન્યા, ભાજપને 130 મત; રવિન્દ્ર ભારદ્વાજ બન્યા ડેપ્યુટી મેયર
November 14, 2024 10:03 PMદુનિયાને આ જોખમોથી બચાવશે નાસા અને ઈસરો, વાંચો શું છે મિશન NISAR, ટૂંક સમયમાં લોન્ચ કરવાની તૈયારી
November 14, 2024 09:59 PMભાવનગરમાં ત્રાટક્યું આવકવેરા વિભાગ, શહેરમાં 3 સ્થળો પર ઇન્કમટેક્સ વિભાગના દરોડા
November 14, 2024 09:58 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech