રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલના આદેશથી રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચ દ્રારા વર્ષેાથી બાકી વેરો નહીં ભરતા બાકીદારોની મિલકતો સીલ કરવાનું તેમજ ટાંચ જિની નોટિસની બજવણી સહિતની શિક્ષાત્મક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે, દરમિયાન હવે નાણાંકીય વર્ષ પૂર્ણ થવા આડે ગણતરીના દિવસો બાકી રહ્યા હોય શનિ, રવિ તેમજ જાહેર રજાઓના દિવસોમાં પણ ટેકસ બ્રાન્ચની કામગીરી ચાલુ રહે છે, દરમિયાન ગઇકાલે રવિવારે નાના મવા સર્કલ પાસે આર.કે.પ્રાઇમ બિલ્ડીંગમાં શોપ નં.૧૦૯ સહિત સમગ્ર શહેરમાં કુલ ૩૫ મિલકતો અને આજે સમગ્ર શહેરમાં ૨૫ મિલકતો સહિત છેલ્લા બે દિવસમાં કુલ ૬૦ મિલકત સીલ કરવામાં આવતા બકીદારોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો.
રાજકોટ શહેરમાં આજે સોની બજાર વિસ્તારમાં આવેલા રાજ કોમ્પલેક્ષમાં શોપ નં.૧૨ ના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા વેપારી મહાજને તુરતં જ .બે લાખનો બાકી વેરો ચૂકતે કરી દીધો હતો. યારે લીમડા ચોકમાં આવેલા આલાપ બી કોમ્પ્લેકસ માં સેકન્ડ લોર પર આવેલી ઓફિસ નંબર ૨૦૩ને સીલ કરાઇ હતી. આ ઉપરાંત એસ્ટ્રોન ચોકમાં આવેલ કુસુમ વન એપાર્ટમેન્ટ કે જે સરદાર નગર વિસ્તારમાં આવેલ છે ત્યાં આગળ આવેલા ઘર નં.૨૦૧ને સીલ કરાયું હતું.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની ટેકસ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ રવિવારની રિકવરી ડ્રાઇવની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે રવિવારે મેનેજર વત્સલ પટેલ, નિરજ વ્યાસ, સિદ્ધાર્થ પંડયા, ફાલ્ગુનીબેન કલ્યાણી, નિલેશ કાનાણી તથા તમામ વોર્ડ ઓફીસર અને વોર્ડ ઇન્સપેકટર દ્રારા આસિ.કમિશનર સમીર ધડુકના માર્ગદર્શન હેઠળ ટેકસ બ્રાન્ચના સ્ટાફ દ્રારા વોર્ડ નં.૫માં પેડક રોડ ઉપર સબ સ્ટેશન વાળી શેરીમાં એક યુનિટને નોટિસ સામે રિકવરી .૭૫૦૦, કુવાડવા રોડ પર ગ્રીનલેન્ડ ચોકડી પાસે આવેલ મણીનગરમાં અંબેમાં કૈલાશ હેડ પ્લોટ નં–૨૩ના એક યુનિટની નોટિસ સામે રિકવરી .૪૦,૦૦૦, વોર્ડ નં.૬માં ગ્રીનલેન્ડ ચોકડી પાસે માર્કેટિંગ યાર્ડ નજીક રાજકોટ ગુડ ટ્રાન્સપોર્ટનગરના એક યુનિટને સીલ, ડેરી લેન્ડ ૩૦૯–ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટર એમ–૧૦૮૭ની ૧ યુનિટની નોટિસ સામે રિકવરી .૯૪,૫૦૦, ચુનારાવાડ મેઇન રોડ ઉપર અક્ષર કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડ લોર ઉપર શોપ નં.૧૧ અને ૧૩ સહિતના બે યુનિટ સીલ, વોર્ડ નં.૭માં કરણપરામા શેરી નં.૩૭માં હોટેલ વાત્સલ્યના એક યુનિટની નોટિસ સામે રિકવરી .૨.૦૫ લાખ, યાજ્ઞિક રોડ ઉપર કુબેર કોમ્પ્લેકસના ૧૨ યુનિટની નોટિસ સામે રિકવરી .૨૦ લાખ, ગોંડલ રોડ ઉપર મક્કમ ચોક પાસે જયનાથ કોમ્પ્લેક્ષના ઓફીસ નં.૩૧૫ અને ૩૧૬ તેમ બે યુનિટ સીલ, સ્વામિનારાયણ ગુકુળ નજીક જય અપાર્ટમેન્ટમાં શોપ નં.૩૦૧ સીલ, ગોંડલ રોડ ઉપર મક્કમ ચોક પાસે સ્વસ્તિક એસ્ટેટના શોપ નં–સી૪ ના ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહિ કરતા રિકવરી .૧.૫૫ લાખ, ગોંડલ રોડ ઉપર મક્કમ ચોક પાસે સ્વસ્તિક એસ્ટેટના શોપ નં.બી૩ને સીલ અને શોપ નં–બી૧,૨,૪ ના ૩–યુનિટની નોટિસ સામે રિકવરી .૧.૦૫ લાખ, ઢેબર રોડ ઉપરના એસ.ટી બસ પોર્ટમાં થર્ડ લોર ઉપર ઓફીસ નં.૩, ૬, ૯ અને ૩૯ સહિત ચાર યુનીટ સીલ, વોર્ડ નં.૧૧માં નાના મવા રોડ પર ગાંધીનગર સોસાયટીમાં અક્ષરવિલાસ લેટસમાં શોપ નં.૫ના એક યુનિટના બાકી માંગણા સામે સીલ કરતા રિકવરી .૫૫૨૮૦, મોટા મવા ૧૫૦ ફીટ રિંગ રોડ પર સનશાઇન કોલેજ નજીક ગુ દત્તાત્રેય સ્ટીલના એક યુનિટની નોટિસ સામે રિકવરી .૨.૩૧ લાખ, નાના મવા સર્કલ પાસે આર.કે.પ્રાઈમના શોપ નં.૧૦૯ને સીલ, જય સરદાર ચોક પાસે સહજાનદં કોમ્પ્લેના ગ્રાઉન્ડ લોર ઉપર શોપ નં.૧ ના એક યુનિટના બાકી માંગણા સામે સીલ કરતા રિકવરી .૫૪,૭૭૩, જય સરદાર ચોક પાસે સહજાનદં કોમ્પ્લેક્ષના ગ્રાઉન્ડ લોર પર શોપ નં.૧ના એક યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહિ કરતા રિકવરી .૫૫,૨૩૨, વોર્ડ નં.૧૨માં વાવડી વિસ્તારમાં ગોંડલ રોડ ઉપર સત્યનારાયણ વે–બ્રીજ આગળ ગોપાલ હોટેલ નજીક સેફ્રોનના એક યુનિટના બાકી માંગણા સામે સીલ કરતા રિકવરી .૬૪,૫૭૧, વોર્ડ નં.૧૩માં સમ્રાટ ઈન્ડ એરિયામાં બે યુનિટને નોટીસ, સમ્રાટ ઇન્ડ. એરિયામાં ગજાનદં ટ્રાન્સપોર્ટ નજીક એક યુનિટની નોટિસ સામે રિકવરી .૧.૫૦ લાખ, ૧૫૦ ફીટ રીંગ રોડ પર આર.કે.પાર્કમાં ૨–યુનિટને નોટીસ, વૈદવાડીમાં ત્રણ યુનિટને નોટીસ, મવડી પ્લોટમાં શેરી નં.૨માં એક યુનીટને નોટીસ, વોર્ડ નં.૧૫માં કોઠારિયા બાયપાસ રોડ પર ઓમ ઇન્ડ એરિયામાં શેડ નં–૧,૨,૪ ના ત્રણ યુનિટના બાકી માંગણા સામે સીલ કરતા રિકવરી .૨.૪૦ લાખ, સહજાનદં ઓધોગિક વિસ્તારમાં બે યુનિટના બાકી માંગણા સામે ચેક, કોઠારીયા બાયપાસ રોડ ઉપર શ્રી હરી ઉધોગ ઓધોગિક વિસ્તારમાં એક યુનિટના બાકી માંગણા સામે ચેક, વોર્ડ નં.૧૬માં કોઠારીયા રોડ ઉપર શેરી નં.૨માં ત્રણ યુનિટના બાકી માંગણા સામે સીલ કરતા રિકવરી .૬૨,૧૬૦, કોઠારીયા રોડ ઉપર સતં ભોજલરામ સોસાયટીમાં એક યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહિ કરતા રિકવરી .૫૦,૦૦૦નો ચેક, પટેલ નગર શેરી નં.૧માં પટેલ ડ્રાય કાસ્ટિંગના એક યુનિટના બાકી માંગણા સામે સીલ કરતા રિકવરી .૨૨,૦૦૦નો ચેક, પટેલનગર શેરી નં–૧માં હેનીકસ ટ્રેડર્સ અને ન્યુ ટ્રેડર્સના બે યુનિટના બાકી માંગણા સામે સીલ કરતા રિકવરી .૩૫,૮૩૮, પરસાણા સોસાયટીમાં શેરી નં.૧માં એક યુનિટના બાકિ માંગણા સામે સીલ કરતા રિકવરી .૨૩,૫૦૦નો ચેક, વોર્ડ નં.૧૮માં ૮૦ ફીટ રિંગ રોડ પર પરસાણા ઇન્ડ.એરિયામાં આરતીનગર સોસાયટિમા શેરી નં.૨માં એક યુનિટના બાકી માંગણા સામે સીલ કરતા રિકવરી .૬૫,૫૦૦, ગોંડલ રોડ ઉપર કનકેશ્વર મહાદેવ મંદિર પાસે જે એન્ડ જે મેકના એક યુનિટના બાકી માંગણા સામે સીલ કરતા રિકવરી .૮૫,૫૦૦, પરસાણા ઇન્ડ. એરિયામાં આરતીનગર સોસાયટીમાં માતી ઇન્ડ.ના શેરી નં.૨ના એક યુનિટના બાકી માંગણા સામે સીલ કરતા રિકવરી .૪૦,૦૦૦નો ચેક, શ્રી ગેલ કૃપા ઈન્ડ. એરિયામાં શેરી નં.૧માં ૧ યુનિટના બાકી માંગણા સામે સીલ કરતા રિકવરી .૭૭,૦૦૦ સહિતની કાર્યવાહી કરીને કુલ .૩૯.૮૭ લાખની રિકવરી કરાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech