બંને સ્થળેથી રોકડ અને ગંજીપત્તા મળી આવ્યા
જામનગરના બેડી રાશનપરા વિસ્તારમાં જાહેરમાં તિનપતીનો જુગાર રમતા ત્રણ શખ્સોને રોકડ સાથે દબોચી લીધા હતા, જયારે લાલપુરના ધરારનગર વિસ્તારમાં પાના ટીંચતા 3 ઇસમ પોલીસની ઝપટમાં આવ્યા હતા.
બેડીના રાશનપરા ચોકમાં તિનપતીનો જુગાર રમતા થરી વિસ્તારના મોહસીન કાસમ સુભણીયા, રાશનપરાના અકબર અનવર ભોકલ અને અકબર ઉર્ફે બટેટો ઓસમાણ નંગામણા નામના ત્રણ ઇસમોને રોકડા 1550 અને ગંજીપતા સાથે મરીન પોલીસે દબોચી લીધા હતા.
બીજા દરોડામાં લાલપુરના ધરારનગર હોટલની પાછળની શેરીમાં જાહેરમાં ગંજીપતા વડે જુગાર રમતા ધરારનગરમાં રહેતા કમલેશ પરબત ગમારા, પરેશ કરશન પરમાર અને યાસીન ઇબ્રાહીમ શાહમદાર નામના શખ્સોને રોકડા 2060 અને ગંજીફા સાથે ઝડપી લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationહીટવેવની અસર: ગુજરાતમાં શાળાઓના સમયમાં ફેરફારને મંજૂરી, શિક્ષણ મંત્રીનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:34 PMપેટ્રોલ-ડીઝલ સસ્તું થશે? ક્રૂડ ઓઈલના ઘટતા ભાવથી આશા જાગી, ટ્રમ્પની ટેરિફ નીતિની પણ થશે અસર
April 05, 2025 11:33 PMસોશિયલ મીડિયાની ઘેલછામાં યુવાનનો આપઘાત, સુરતમાં દુઃખદ ઘટના
April 05, 2025 11:30 PMવિદ્યાર્થીઓના નામ પાછળ હવે માતાનું નામ પણ લખી શકાશે, શિક્ષણ વિભાગનો મહત્વનો નિર્ણય
April 05, 2025 11:29 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech