૪૫ ટકા યુવાનોએ ડાયરેકટ સ્ટોક, ૨૦ ટકાએ મ્યુચ્યુઅલ ફંડથી કયુ રોકાણ

  • December 31, 2024 11:00 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

૪૫ ટકા યુવાનોએ ડાયરેકટ સ્ટોક, ૨૦ ટકાએ મ્યુચ્યુઅલ ફંડથી કયુ રોકાણ
વધુ વળતર મેળવવા માટે વર્ષ ૨૦૨૪માં ૧૮ થી ૩૫ વર્ષની વયના મોટાભાગના ભારતીય યુવાનોએ શેરોમાં સીધું રોકાણ કરવાનું પસદં કયુ હતું. ફિનવાનના સર્વે અનુસાર, મ્યુચ્યુઅલ ફડં દ્રારા શેરબજારમાં રોકાણ કરનારા યુવાનોની સંખ્યા માત્ર ૨૦ ટકા હતી, યારે ૪૫ ટકા યુવાનોએ સીધા જ શેરોમાં રોકાણ કયુ હતું. અહેવાલ મુજબ, મિલેનિયલ્સ–જેન ઝેડના ૮૧ ટકા તેમની માસિક આવકના આશરે ૨૦ ટકા બચાવે છે. મોંઘવારીના કારણે રોજબરોજના ખર્ચમાં વધારો થવાને કારણે રોકાણ મુશ્કેલ બની રહ્યું છે. શેરબજારમાં ઘટાડાને કારણે લોકો હવે બેંકોમાં વધુ પૈસા જમા કરાવી રહ્યા છે.
આરબીઆઈના તાજેતરના અહેવાલ મુજબ, છેલ્લા ૫૦ દિવસથી સ્થાનિક શેરબજારમાં તીવ્ર ઘટાડા વચ્ચે, રોકાણકારોએ હવે બેંકોની મદદ લેવાનું શ કયુ છે. આરબીઆઈના ડેટા અનુસાર સપ્ટેમ્બરમાં યારે માર્કેટ ઓલ ટાઈમ હાઈ પર હતું ત્યારે બેંકોમાં જમા રકમ ઘટીને પિયા ૨૧૫.૦૫ લાખ કરોડ થઈ હતી પરંતુ ઓકટોબર–નવેમ્બરમાં સેન્સેકસમાં ૧૦ ટકાનો ઘટાડો થયો અને રોકાણકારોને ભારે નુકસાન થયું, જેના કારણે રોકાણકારોએ બેંકોમાં ડિપોઝિટ વધારી અને નવેમ્બરના અતં સુધીમાં કુલ થાપણો વધીને લગભગ ૨૩૦ લાખ કરોડ પિયા થઈ ગઈ. લોકોએ હાઇબ્રિડ ફંડમાં રોકાણ વધાયુ છે



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application