માળિયા(મી.)ના મકાનમાંથી ઈગ્લીશ દારૂ-બિયરની ૩૯૩૬ બોટલ ઝડપાઈ

  • May 30, 2024 11:08 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

માળીયા મિંયાણા ખાતે મકાનમાંથી ઇંગ્લીશ દારૂ/બીયર બોટલો નંગ-૩૯૩૬ કી.રૂ.૮,૯૫,૪૪૦/-તા અન્ય મુદામાલ મળી કુલ કી.રૂ. ૧૩,૯૫,૪૪૦/-નો મુદામાલ મોરબી લોકલ ક્રાઈમ બ્રાંચે ઝડપી પાડયો છે.

મોરબી એલસીબી અને પેરોલ ફર્લો સ્કવોડને સયુકતમાં ખાનગી રાહે બાતમી મળેલ કે, માળીયા મિયાણા વાગડીયા ઝાપા મેઇન બજાર જુની એસ.બી.આઇ બેંકની બાજુમાં રહેતા ફારૂક હબીબભાઇ જામ તેના નવા બનતા મકાનની સામેના પોતાના કબજા ભોગવટા વાળા પડતર બંધ મકાનમાં ગેરકાયદેસર રીતે ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂ/બીયરનો જથ્ો ઉતારેલ છે. અને હાલે તે દારૂ/બીયરની હેરાફેરી કરે છે. જે બાતમીના આધારે સ્ટાફ સો રેઇડ કરતા સ્ળ પરી ઇંગ્લીશ દારૂ/બીયરની પેટીઓ નંગ-૨પ૨ બોટલો નંગ-૩૯૩૬ કી.રૂ.૮,૯૫,૪૪૦/- તા અન્ય મુદામાલ મળી કી.રૂ. ૧૩,૯૫, ૪૪૦/- નો મુદામાલ મળી આવતા માળીયા મિ. પોલીસ સ્ટેશન ખાતે પ્રોહી ધારા તળે ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હા ઘરેલ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application