રાજકોટ મહાનગરપાલિકામાં આજે બપોરે ચેરમેન જયમીનભાઇ ઠાકરના અધ્યક્ષ સ્થાને સ્ટેન્ડિંગ કમિટીની મીટીંગ મળી હતી જેમાં કુલ પિયા ૩૮.૧૫ કરોડના વિકાસ કામો મંજૂર કરવામાં આવ્યા હતા.વિશેષમાં સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઇ ઠાકરે જણાવ્યું હતું કે મવડી વોર્ડ નં.૧૨ માં રામધણ થી પુનિત નગર વાવડી સુધીના ભોકડામાં .૧૧.૨૫ કરોડના ખર્ચે રિટેઇનિંગ વોલ બનાવવાનું મંજૂર કરાયું છે, આ ઉપરાંત વાવડી વિસ્તારમાં ૯૬ લાખના ખર્ચે પેવિંગ બ્લોક તેમજ ૫.૪૧ કરોડના ખર્ચે ડીઆઇ લાઇનના કામ મંજૂર કરવામાં આવ્યા છે આ મુજબ આજે કુલ ૧૭ કરોડના ખર્ચે મવડી અને વાવડી વિસ્તારના વિકાસ કામો મંજૂર કરવામાં હતા. આ ઉપરાંત વોર્ડ નંબર ત્રણમાં ૭.૫૬ કરોડના ખર્ચે ડીઆઇ લાઈન મંજૂર કરાઈ હતી
રેસ્ટોરન્ટમાં ફૂલ ડીશ મળે તેટલા રૂા.૧૨૦ના ભાવે ફૂડ પેકેટની ખરીદી
આજે મળેલી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં પીએમની રાજકોટ વિઝીટનો કાર્યક્રમ, તિરંગા યાત્રા અને નારી શકિત વંદના કાર્યક્રમમાં કુલ .૧.૨૧ કરોડ ખર્ચ મંજુર કરાયો હતો. પીએમના કાર્યક્રમ અંતર્ગત આવેલા દર્શકોને ફલ ડિશના ભાવ .૧૨૦માં ફકત એક ફડ પેકેટ ખરીદાયું હતું તેનો ખર્ચ આજે મંજુર કરાયો હતો. યારે તિરંગા યાત્રામાં .૩૦ના ભાવે ૬૦૦૦ ટોપીની ખરીદી કરાઇ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઉપલેટા: અડધા કરોડની ખનીજ ચોરી ઝડપતા નવનિયુકત મામલતદાર
November 14, 2024 11:02 AMદેવભૂમિ દ્વારકા જિલ્લાના ખેડૂતોની યુનિક ફાર્મર આઈ-ડી મેળવવા માટે નોંધણી
November 14, 2024 11:02 AMઆરોગ્ય મંત્રી આઉટ સોસિગ એજન્સીઓ પાસેથી હપ્તા લે છે: ઈસુદાન ગઢવી
November 14, 2024 11:00 AMખંભાળિયા નજીક અકસ્માતમાં વળતર ક્લેમ કેસમાં ટ્રેક્ટર ચાલકને દોષમુક્ત કરતી અદાલત
November 14, 2024 10:58 AMજૂનાગઢના બોડિગવાસમાં મકાનમાં દારૂનું પીઠું ઝડપાયું
November 14, 2024 10:56 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech