રાજ્યમાં 37 ડીવાયએસપીનું પોસ્ટિંગ, રાજકોટમાં SC-ST સેલના ACP ચિંતનકુમાર પટેલ બન્યા

  • January 07, 2025 04:19 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


રાજકોટ પોલીસમાં ઘણા સમયથી ખાલી પડેલી SC- ST સેલના ACPની જગ્યા પર ચિંતનકુમાર પટેલની સીધી ભરતી કરાઈ છે, તેમજ ટ્રેનિંગ પૂરી કરનાર 37 ડીવાયએસપી-એસીપીને રાજ્યમાં અલગ અલગ જગ્યાએ નિમણૂક કરાઈ છે. 


રાજકોટ ગ્રામ્યમાં SC- ST સેલના ACPની જગ્યા પર શ્રીજીતા સાકળચંદ પટેલની નિમણૂક કરાઈ છે. મોરબીમાં SC- ST સેલના ACP તરીકે વિરલકુમાર દલવાડીને મૂકવામાં આવ્યા છે. 


37 Dyspની કઈ જગ્યાએ સીધી ભરતી કરાઈ









લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application