મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ પુંરૂ પાડતા જિલ્લાના 34 મતદાન મથકો

  • May 07, 2024 12:51 PM 

એક મજબૂત રાષ્ટ્રના નિમર્ણિમાં સ્ત્રીઓનો ફાળો હંમેશા રહ્યો છે. ત્યારે 7મે મતદાનના દિવસે જામનગર જિલ્લાના 34 મતદાન મથકો મહિલા સંચાલિત મતદાન મથકો છે. જ્યાં મહિલાઓ દ્વારા ચૂંટણીલક્ષી તમામ કામગીરી કરવામાં આવી રહી છે. જામનગરમાં  વિકાસગૃહ, પટેલ કોલોની, ખોડિયાર કોલોની, સાત રસ્તા, દિગ્વિજય પ્લોટ, સુપરમાર્કેટ સહિત સમગ્ર જિલ્લામાં 34 જગ્યાઓ પર મહિલા સંચાલિત મતદાન મથકો ઉભા કરવામાં આવ્યા છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application