ગુજરાત રાય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના રાજકોટ એસટી ડિવિઝનની વિજિલન્સ ટીમ દ્રારા તાજેતરમાં રાજકોટ શહેર વિસ્તારમાંથી એસટી બસના મુસાફરો છીનવી જતા ૩૧ ખાનગી વાહનો પોલીસની મદદથી ડિટેઇન કરાયા હતા, યારે એકને મેમો આપી .૧૦૦૦ની પેનલ્ટી વસુલાઇ હતી. આ મુજબ કુલ ૩૨ ખાનગી વાહનો સામે કાર્યવાહી કરાઇ હતી.
વિશેષમાં રાજકોટ એસટી ડિવિઝન કચેરીના સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ ૨૨ ઇકો કાર, એક અર્ટિગા કાર, સાત માતિ સ્વિટ કાર તેમજ એક મીની બસ સહિતના વાહનો ડિટેઇન કરવામાં આવ્યા હતા. એક વાહનને મેમો આપી .૧૦૦૦ની પેનલ્ટી અપાઇ હતી, યારે અન્ય ડિટેઇન વાહનોની પેનલ્ટી વસુલાત બાકી હોવાનું જાણવા મળે છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationધનશ્રી વર્મા ફિલ્મમાં ડેબ્યૂ કરવા તૈયાર
November 23, 2024 12:43 PMપતિ પત્ની ઔર વો 2માં રવિના ટંડનની એન્ટ્રી
November 23, 2024 12:41 PMઅભિષેકની ફિલ્મ 'આઈ વોન્ટ ટુ ટોક' બોક્સ ઓફિસ પર ચુપ
November 23, 2024 12:37 PMશ્વેતા તિવારીએ મારા પર હાથ ઉપાડ્યો હતો
November 23, 2024 12:34 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech