રાજકોટ મહાનગરપાલિકાનાં કમિશનર આનદં પટેલની સુચના અનુસાર વેરા વસુલાત શાખા રીકવરી ડ્રાઇવ અંતર્ગત આજે વેસ્ટ ઝોન હેઠળના વોર્ડ નં.૧૧માં ૧૫૦ ફટ રિંગ રોડ ઉપર ટિન સ્ટાર બિલ્ડીંગમાં પાંચ મિલકતો સહિત સમગ્ર શહેરમાં મિલકત વેરાના બાકીદારોની કુલ ૩૦ મિલ્કતો સીલ કરાઇ હતી, ૧૦ મિલ્કતોને ટાંચ જી નોટીસ અપાઇ હતી તેમજ બે નળ કનેકશન કપાત કરવામાં આવ્યા હતા અને આજે બપોરે સુધીમાં .૬૪.૬૦ લાખ રીકવરી કરવામાં આવી હતી.
વિશેષમાં રાજકોટ મહાપાલિકાની ટેકસ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ આજની રિકવરી ડ્રાઇવ ની વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે વોર્ડ નં–૧માં શાંતીનગરમાં ૧–નળ કનેકશન કપાત કરતા રીકવરી .૮૩,૨૪૭, વોર્ડ નં.૫માં પેડક રોડ પર આવેલ ૧–નળ કનેકશન કપાત કરતા રીકવરી .૭૫,૦૦૦, ૫૦ ફુટ રોડ પર આવેલ ૧ યુનિટની નોટીસ સામે રીકવરી .૯૦,૯૦૦, ગોંવિદ બાગ પાસે આવેલ ૧ યુનિટની નોટીસ સામે રીકવરી .૯૧,૭૦૦, વોર્ડ નં.૬માં મહિકા માર્ગ પર આવેલ ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૧૩ લાખ, વોર્ડ નં.૭માં જાગનાથ પ્લોટમાં ૧ યુનિટ સીલ, ભીલવાસ ચોક પાસે આવેલ ૧–યુનિટની નોટીસ સામે રીકવરી ..૧.૪૨ લાખ, નવા ઘી કાંટા રોડ પર આવેલ ૧ યુનિટની નોટીસ સામે રીકવરી .૧.૯૬ લાખ, આર.પી.રોડ પર આવેલ ૧ યુનિટની નોટીસ સામે રીકવરી .૨.૧૮ લાખ, યાજ્ઞિક રોડ પર ૩–યુનિટ સીલ, વોર્ડ નં–૮મા ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૨.૬૦ લાખ, ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૯૧,૫૦૦, વોર્ડ નં–૧૦માં કાલાવાડ રોડ પર આવેલ ૧ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૯.૦૮ લાખ, કાલાવાડ રોડ પર આવેલ ૨ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૩૦.૭૨ લાખ, વોર્ડ નં–૧૧માં નાના મોવા રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૨.૦૩ લાખ, ૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૬૨,૪૧૦, મવડી મેઇન રોડ પર આવેલ ૨–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૩૯ લાખ.૧૫૦ ફુટ રીંગ રોડ પર આવેલ ટિન સ્ટાર બિલ્ડિંગમાં ૫–યુનિટ સીલ, વોર્ડ નં–૧૨માં ગોકુલધામ મેઇન રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૫૧,૪૨૦, વોર્ડ નં–૧૩મા ગોંડલ રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૯૦,૦૦૦, મવડી પ્લોટ ૧–યુનિટ સીલ.ગોંડલ રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૮૦,૩૦૦, પુનિત નગર મેઇનરોડ પર આવેલ ૧–યુનિટને નોટીસ, વોર્ડ નં–૧૪માં કોઠારી કોલોનીમાં ૧–યુનિટની નોટીસ સામે રીકવરી .૧.૨૮ લાખ, મણિનગરમાં ૧–યુનિટને નોટીસ, વોર્ડ નં–૧૫માં શ્રી હરી ઉધોગ વિસ્તારમાં ૨ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા ચેક આપેલ, વોર્ડ નં–૧૭માં ઢેબર રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૭૬,૮૭૨, વોર્ડ નં–૧૮મા ગોંડલ રોડ પર આવેલ ૧–યુનિટ સીલ, સ્વાતી મેઇન રોડ પર આવેલ ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૧૪ લાખ, સંતન પાર્કમાં આવેલ ૧–યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રીકવરી .૧.૯૮ લાખ, નેહ નગર મેઇન રોડ પર આવેલ ૧ યુનિટ સીલ સહિતની કાર્યવાહી કરાઇ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચેમ્પિયન ટ્રોફી 2025: ભારતે પાકિસ્તાનને 6 વિકેટે હરાવ્યું, વિરાટ કોહલીએ ફટકારી સદી
February 24, 2025 12:43 AMભારત-પાકિસ્તાન મહામુકાબલો: રોહિત શર્માએ રચ્યો ઇતિહાસ, હાર્દિક પંડ્યાએ પણ નોંધાવી સિદ્ધિ
February 23, 2025 07:11 PMસુરેન્દ્રનગર-લીંબડી હાઈવે પર કાળો કેર: ડમ્પર-મિની બસની ટક્કરમાં 5ના મોત, 10થી વધુ ઘાયલ
February 23, 2025 07:08 PMગૌતમ અદાણીએ દર કલાકે આટલા કરોડ ટેક્સ ચૂકવી રચ્યો આ ઇતિહાસ
February 23, 2025 06:51 PMPM મોદીએ બાગેશ્વર ધામમાં કહ્યું 'આ એકતાનો મહાકુંભ છે'
February 23, 2025 06:26 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech