સરધાર સ્વામિનારાયણ મંદિર ખાતે ૩ દિવસ બાળ યુવા મહોત્સવ

  • April 26, 2024 11:41 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજે તા.૨૬ી ૨૮ એપ્રિલી સરધારધામ સ્વામીનારાયણ મંદિર દ્વારા બાળ-યુવા મહોત્સવનું આયોજન કરાયું છે. છેલ્લા ૧૮ વર્ષી સરધાર સ્વામિનારાયણ મંદિર બાળ-યુવા મહોત્સવનું આયોજન ઈ રહ્યું  છે. જેમાં આ વર્ષે મોટી સંખ્યામાં બાળકો અને યુવાનોએ બાળ-યુવા મહોત્સવનો લાભ લેવાના છે.

પ.પૂ.સદ્દ. શ્રી નિત્યસ્વ રૂપદાસજી સ્વામીના માર્ગદર્શન હેઠળ બાળ-યુવા મહોત્સવમાં વિવિધ પ્રકારના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નાટ્ય, કીર્તન સ્પર્ધા, વકૃત્વ સ્પર્ધા યોજવામાં આવી રહી છે. જેમાં દરેક બાળક-યુવાનને પોતાની અંદર છુપેલી કળા બહાર લાવવામાં આવશે. આ પાંચ દિવસીય શિબિર બાળક-યુવાન માટે જીવન પરિવર્તનરૂપ બની રહે છે. આવા નિ:ર્સ્વા કારણોસર સરધાર સ્વામિનારાયણ મંદિર દર વર્ષે બાળ-યુવા મહોત્સવનું આયોજન કરે છે.મહોત્સવ અંતર્ગત ભવ્ય ડોમ બનાવવામાં આવ્યા છે. એક બાળકો માટે અને બીજો યુવાનો માટે. બન્ને મુખ્ય ડોમમાં ગરમી ન થાય  તેના માટે નાના ફુવારા તા પંખાની વ્યવસ પણ કરવામાં આવી છે. આ ત્રણ દિવસીય શિબિરમાં જમવાની વ્યવસ છે. શિબિરમાં સવારે યોગા, સમૂહ પૂજા વગેરે અને સાંજે પૂ.ગુરુશ્રીના મુખેી દિવ્ય જીવન જીવનના પિયૂષો અને જીવન પરિવર્તન કરી નાખે એવી વાણી તા પૂ. સંતોના  કોકિલ કંઠેી કીર્તન ભક્તિ, ભગવાન શ્રી સ્વામિનારાયણના દિવ્ય ચરિત્રો સાંભળવાનો અદભુત લ્હાવો પ્રાપ્ત શે.  



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application