રાજકોટ મહાનગરપાલિકાની ટેક્સ બ્રાન્ચ દ્વારા બાકી મિલકત વેરો વસૂલવા માટે આજે સોની બજાર સહિતના વિસ્તારોમાં આજે ચોથા શનિવારની રજાના દિવસે 26 મિલકતો સીલ કરવામાં આવી હતી. જ્યારે 20 મિલકતને ટાંચ જપ્તિની નોટિસ ફટકારવામાં આવી હતી અને આજે બપોર સુધીમાં રૂ.75.71 લાખની વેરા વસૂલાત કરવામાં આવી હતી.
વિશેષમાં ટેક્સ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે આજે માર્કેટ યાર્ડમાં જુના સંકુલમાં આવેલી દુકાનોને નોટિસની બજવણી કરતા તમામ રીઢા બાકીદારોએ તાબડતોબ વેરો ચૂકતે કરી દીધો હતો. આજે બપોરની સ્થિતિએ મિલકત વેરાની કુલ આવક 350 કરોડને પાર પહોંચી ગઈ છે જોકે હજુ લક્ષ્યાંક હાંસલ કરવામાં 25 કરોડનું છેટુ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationમૂળ માધવપુરના ગુમ થયેલા આધેડનું પરિવારજનો સાથે થયું પુન: મિલન
November 15, 2024 02:55 PMદીવ ખાતે આવેલા મહામહિમ રાષ્ટ્રપતિએ પોરબંદરના સાગર પુત્રોની સંસ્કૃતિ નિહાળી
November 15, 2024 02:54 PMપોરબંદરમાં ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા ખાતે યોજાઇ શિબિર
November 15, 2024 02:53 PMછાયા વિસ્તારમાં આઠ કરોડની જમીન પરનું દબાણ તંત્રએ કર્યુ દૂર
November 15, 2024 02:52 PMચોપાટી પર ૧૯ નવેમ્બરે સંયુકત વિમોચન એકસરસાઇઝનું આયોજન
November 15, 2024 02:50 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech