રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલના આદેશથી મહાપાલિકાની ટેકસ બ્રાન્ચ દ્રારા વર્ષેાથી મિલ્કતવેરો ભરપાઇ કરતા ન હોય તેવા રીઢા બાકીદારોની મિલકતો સીલ કરવાનું શ કયુ છે. દરમિયાન તાજેતરમાં વિજય પ્લોટ, ગોકુલ ધામ, વાવડી, નાના મવા રોડ ઉપરના અર્જુન પાર્ક સહિતના શહેરના વિવિધ વિસ્તારોમાં વધુ ૨૨ મિલકતો સીલ કરાઇ હતી તેમજ શહેરમાં વધુ ૨૧ મિલ્કતને ટાંચ જીની નોટીસની બજવણી કરી ા.૪૭.૨૬ લાખની વસુલાત કરાઇ હતી. દરમિયાન આજે મહાશિવરાત્રીની રજા અને આવતીકાલે શનિવારની રજાના દિવસે પણ ટેકસ બ્રાન્ચની કામગીરી ચાલુ રહેશે તેમ જાહેર કરાયું છે.વિશેષમાં મહાપાલિકાની ટેકસ બ્રાન્ચના અધિકારી સૂત્રોએ વિગતો જાહેર કરતા જણાવ્યું હતું કે રિકવરી ડ્રાઇવ અંતર્ગત વોર્ડ નં.૫માં પેડક રોડ ઉપર આવેલા પટેલ પાર્કમાં રાધિકાના ૧–યુનિટની નોટીસ સામે રિકવરી .૫૩,૭૬૩, રણછોડ વાડી મેઇન રોડ ઉપરના આર.જે. કોમ્પલેક્ષમાં શોપ નં.૧ અને ૨ માં ૨–યુનિટની નોટીસ સામે રિકવરી .૫૭,૨૧૪, વોર્ડ નં–૬મા શ્રી રણછોડનગર શેરી નં–૧૬ શોપ નં–૩ પ્લોટ ન–ં ૧૫ ના ૧–યુનિટની નોટીસ સામે રિકવરી .૧.૩૦ લાખ, શ્રી રણછોડનગર શેરી નં–૧૬ શોપ નં–૨ પ્લોટ ન–ં ૧૫ ના ૧–યુનિટની નોટીસ સામે રિકવરી .૧.૩૨ લાખ, વોર્ડ નં–૭માં વિજય પ્લોટ–૭ જય શકિત એન્જી. ચામુંડા નિવાસમાં ૧–યુનિટને સીલ, ચામુંડા નિવાસમાં અન્ય ૧ યુનિટને સીલ, પંચનાથ પ્લોટમાં શ્યામ પ્રભુ એપાર્ટમેન્ટમાં સે.ફો. ઓફીસ નં.૨૦૧ ૧–યુનિટની નોટીસ સામે રિકવરી .૧.૫૨ લાખ, ગોડલ રોડ મેલડી માતાના મંદિર પર ૧–યુનિટને સીલ, વિજય પ્લોટ ચાવડા નિવાસમાં શેરી નં.–૭ ૧૧ મિલકતોને સીલ, વોર્ડ નં–૧૧માં નાના મૌવા રોડ પર અર્જુન પાર્કમાં આવેલ સમભાવ કોમ્પેક્ષને સીલ, વોર્ડ નં–૧૨માં ફાલ્કન રોડ પર વાવડી ઇન્ડ એરિયા શેરી નં ૩૬પી પ્લોટ નં –૨ના એક યુનિટના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી સામે રિકવરી .૮૬,૬૧૦, વાવડીમાં શ્રી હરી પ્લાસ્ટિકમાં શેરી નં.૧૭મા ૧–યુનિટને સીલ, રાણી ઇન્ડ.એરિયામાં શેરી નં.૧૭ માં ૧–યુનિટ સીલ, વિરમગામ એન્જીનિયરિંગ વર્કસ વાવડી એરિયામાં પ્લોટ નં.૧૦માં ૧ યુનિટને સીલ, વોર્ડ નં.૧૩માં ગોકુલધામ મવડી એરિયામાં ૪૬ નંદનવનનગરના ૧–યુનિટના બાકી માંગણા સામે સીલ ની કાર્યવાહી કરતા રિકવરી .૧.૨ લાખ, અમર નગર મેઈનરોડ પર ૩–યુનિટ ને નોટીસ, માતિ ઈન્ડ.એરિયામાં ૧–યુનિટની નોટીસ સામે રિકવરી .૫૦,૦૦૦, વોર્ડ નં.૧૬માં કોઠારીયા મેઈન રોડ ઉપર ગોવિંદનગર ૧૪ ના ૧–યુનિટ ની નોટીસ સામે રિકવરી .૫૪,૨૧૦, વોર્ડ નં ૧૭માં ઢેબર કોલોની શેરી નં–૧૭ માં આવેલા ૧–યુનિટ ની નોટીસ સામે રિકવરી .૬૦,૩૧૦, શ્રીનગર સોસાયટી શેરી નં–૫૫ માં આવેલા ૧–યુનિટ ની નોટીસ સામે રિકવરી .૫૧,૧૦૦, અટીકા દક્ષીણ યોગેશ્વર મેઈન રોડ પર દેવ એન્ટરપ્રાઇઝ આલ્ફા ના ૧–યુનિટ ની નોટીસ સામે રિકવરી .૬૫,૮૦૦, વિરાટનગર, ૬–ન્યુ ખોડીયારનગર સોસાયટીમાં પીપળીયા હોલ પાછળ આવેલ ૧–યુનિટ ની નોટીસ સામે રિકવરી .૩૧,૮૦૦, ભાવનગર રોડ પર ચુનારવાડા ચોક પર ગોપાલ પેટ્રોલ પપં આગળ ગોપાલ શોપિંગ સેન્ટર ના ૧–યુનિટ ની નોટીસ સામે રિકવરી .૩૬,૯૦૦, વોર્ડ નં–૧૫માં ઓમ ઉધોગ, ઓધોગિક વિસ્તારમાં શેરી નં –૧–યુનિટને સીલ, વોર્ડ નં.૧૬માં કોઠારીયા મેંઈન રોડ પર સૈયાની ચેમ્બર્સમાં ૧–યુનિટ ની નોટીસ સામે રિકવરી .૩૬,૩૦૦, વોર્ડ નં–૧૮માં નહેનગરમાં રજત સોસાયટી શેરી નં–૫ કોર્નર પર આવેલા ૧–યુનિટ ની નોટીસ સામે રિકવરી .૬૪,૫૦૨, રજત સોસાયટીમાં શ્યામ હોલની સામે અભિષેક વેલર્સ શ્રદ્ધા–૪૦ ના ૧–યુનિટની નોટીસ સામે રિકવરી .૬૪,૫૦૧, કોઠારીયા ગામ જડેશ્વર પાર્ક–૭ શેરી નં–૩ બાલાજી ડેરી– પ્રોવિજન સ્ટોર ના ૧–યુનિટ ની નોટીસ સામે રિકવરી .૮૭,૦૦૦નો ચેક આપેલ, ડેલ્ટા એન્ટરપ્રાઇઝ કોઠારીયા મેઈન રોડ મહેશ કન્સ્ટ્રકશન નજીક ૧ યુનિટના બાકી માંગણા સામે સીલની કાર્યવાહી કરતા રિકવરી .૧.૦૫ લાખ, જય ખોડીયાર ઈન્ડ.એરિયામાં શેરી નં.૭ માં ૧–યુનિટ ની નોટીસ સામે રિકવરી .૭૧,૩૨૧ સહિતની કાર્યવાહી કરાઇ હતી. ઉપરોકત કાર્યવાહીમાં મેનેજર વત્સલ પટેલ, નિરજ વ્યાસ, સિદ્ધાર્થ પંડયા, ફાલ્ગુનીબેન કલ્યાણી, નિલેશ કાનાણી, તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સપેકટર દ્રારા આસિ.કમિશ્નર સમીર ધડુકના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application‘ટ્રમ્પની હત્યા થશે, રશિયા અનેક ટુકડામાં વિખેરાઈ જશે’
January 23, 2025 10:35 AMમહિલાઓની તુલનાએ પુરુષોના કદ-વજનમાં ઝડપથી વૃદ્ધિ
January 23, 2025 10:33 AMજામનગર જિલ્લા ભાજપ દ્વારા કાલાવડ ખાતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન
January 23, 2025 10:32 AMછેલ્લા 10 વર્ષોમાં મોંઘવારીએ લોકોના ખિસ્સા ખાલી કર્યા
January 23, 2025 10:31 AMઆવતા મહીને ટ્રમ્પ અને મોદીની મુલાકાત ગોઠવાય તેવા પ્રયાસો
January 23, 2025 10:29 AMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech