અમેરિકાના વિસ્કોન્સિનમાં એબન્ડન્ટ લાઈફ ક્રિશ્ચિયન સ્કૂલમાં ૧૭ વર્ષની કિશોરીએ ગોળીબાર કર્યેા હતો. ગોળી વાગવાથી શિક્ષક સહિત ત્રણ લોકોના મોત થયા છે અને અન્ય એક શંકાસ્પદ વ્યકિતનું પણ મોત થયું છે. બીજી તરફ પોલીસે કાર્યવાહી કરીને ગોળીબાર કરનાર કિશોરીને મારી નાખી હતી.
આ હત્પમલામાં ૬ લોકો ગંભીર રીતે ઘાયલ છે, જેમાંથી ૨ની હાલત વધુ ગંભીર છે. શા માટે કરવામાં આવ્યું ફાયરિંગ કરવામાં આવ્યું તે અંગે હજુ સુધી કઈં જાણવા મળ્યું નથી. રાષ્ટ્ર્રપતિ જો બાઈડેને આ ઘટના પર શોક વ્યકત કર્યેા છે. વિસ્કોન્સિનના મેડિસન વિસ્તારની પોલીસ આ કેસની તપાસ કરી રહી છે. મેડિસન પોલીસ ચીફ શોન બાન્ર્સે ગોળીબારની પુષ્ટ્રિ કરી હતી અને મીડિયાને આ મામલાની માહિતી આપી હતી.
મીડિયા રિપોટર્સ અનુસાર, સ્કૂલમાં ફાયરિંગના સમાચાર મળતા જ પોલીસ, એમ્બ્યુલન્સ અને ફાયર બ્રિગેડ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. હત્પમલાખોર વિધાર્થીનીને ચારે બાજુથી ઘેરીને નિશાન બનાવવામાં આવી હતી. બંને તરફથી થયેલા એનસીટી દિલ્હી માટે એકસાથે ચૂંટણી કરાવવાની યોજના છે.
વન નેશન વન ઇલેકશન પર વિચાર કરવા માટે પૂર્વ રાષ્ટ્ર્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં ૨ સપ્ટેમ્બર, ૨૦૨૩ના રોજ એક સમિતિની રચના કરવામાં આવી હતી. ગૃહમંત્રી અમિત શાહ પણ આ સમિતિના સભ્ય હતા. સમિતિએ લોકસભા, રાય વિધાનસભા અને સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીઓ એકસાથે તબક્કાવાર યોજવાની ભલામણ કરી છે. આજે બિલની રજૂઆત સમયે અમિત શાહ પણ નીચલા ગૃહમાં હાજર રહે તેવી શકયતા છે.
અગાઉ, કેન્દ્રીય કેબિનેટે લોકસભા અને વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે કરાવવાનો નિર્ણય લીધો હતો અને કેબિનેટની બેઠકમાં તેને મંજૂરી આપી હતી. જોકે, સ્થાનિક સંસ્થાઓની ચૂંટણી કેવી રીતે યોજાશે તે અંગે હજુ સુધી કોઈ નિર્ણય લેવાયો નથી.
મેઘવાલ નીચલા ગૃહને જણાવે તેવી શકયતા છે કે બિલને ધારાશાક્રીઓ અને જનતા સાથે વ્યાપક પરામર્શની જર પડશે, તેથી તેને સંયુકત સમિતિને મોકલવામાં આવે. સ્પીકર એ જ દિવસે પક્ષકારો પાસેથી સૂચિત પેનલ માટે સભ્યોના નામ માંગશે. પક્ષકારોએ પેનલ માટેના નામો વિશે માહિતી આપવી જરી રહેશે.
જે દિવસે બિલ રજૂ થશે તે દિવસે સાંજ સુધીમાં સ્પીકર જેપીસીની જાહેરાત કરશે. શઆતમાં પ્રસ્તાવિત સમિતિનો કાર્યકાળ ૯૦ દિવસનો હશે, પરંતુ પછીથી તેને લંબાવી શકાશે. કેન્દ્રીય કેબિનેટે સંસદીય અને વિધાનસભા ચૂંટણી એકસાથે કરાવવા માટેના બે બિલને મંજૂરી આપી દીધી છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપુષ્પા 2 એક્ટર અલ્લુ અર્જુનના ઘર પર પથ્થરમારો, JAC નેતાઓ પર તોડફોડનો આરોપ
December 22, 2024 06:30 PMઆર અશ્વિનની નિવૃત્તિ પછી પીએમ મોદીનો ભાવનાત્મક પત્ર
December 22, 2024 03:24 PM'રાહુલ અને પ્રિયંકા ગાંધી લઘુમતી સાંપ્રદાયિક દળોના સમર્થનથી જીત્યા', CPIM નેતાનો આરોપ
December 22, 2024 02:51 PMજયપુર આગ: 30 લોકો હજુ પણ ICUમાં, 9 વેન્ટિલેટર પર
December 22, 2024 02:39 PMહળવદ તાલુકાના સુખપર પાસે માટીની આડમાં ટેલરમાં લઈ જવાતો બીયરનો જથ્થો ઝડપાયો
December 22, 2024 02:37 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech