રાજકોટ મ્યુનિસિપલ કમિશનર આનદં પટેલના આદેશથી અને ડેપ્યુટી કમિશનર સ્વપનીલ ખરે ના માર્ગદર્શન હેઠળ આજે મહાપાલિકાની સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ શાખાની ટીમ દ્રારા લાંબા સમય બાદ પરાબજાર અને દાણાપીઠમાં પ્લાસ્ટિક ઝબલા સહિતનું પ્રતિબંધિત સિંગલ યુઝ પ્લાસ્ટિકનું વેંચાણ કરતી કુલ ૧૪ પેઢીઓમાં દરોડા કાર્યવાહી હાથ ધરી ત્યાંથી કુલ ૧૫૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિક જ કયુ હતું અને કુલ .૬૬,૦૦૦નો હાજર દડં વસુલ કર્યેા હતો.રાજકોટ મહાનગરપાલિકા દ્રારા પ્લાસ્ટિક વેસ્ટ મેનેજમેન્ટ (એમેન્ડમેન્ટ) લ્સ ૨૦૨૧ અન્વયે ઉપરોકત પ્રકારની કામગીરી શહેરની વિવિધ બજારોમાં બે મહીનાથી લગાતાર કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે પ્રથમ વખત સીધું જ પ્રતિબંધિત પ્લાસ્ટિક વેંચવાનો જ વેપાર કરતા રિટેલર્સ અને હોલસેલર્સ ઉપર દરોડા કાર્યવાહી કરી દાખલાપ કાર્યવાહી કરાઇ હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMલાલપુર તાલુકા પંચાયત ખાતે સામાન્ય સભા અને કારોબારી નું આયોજન, વર્ષ 2025- 26નું બજેટ પાસ
December 23, 2024 06:05 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech