રાજકોટ મહાનગરપાલિકાને પેઇડ લોર સ્પેસ ઇન્ડેકસ (એફએસઆઇ) સ્વપે આવકનો નવો સ્વતત્રં ક્રોત મળ્યો છે, આજથી દસ વર્ષ પૂર્વે ૨૦૧૪માં સૌપ્રથમ ૧૫૦ ફટ રીંગ રોડ ઉપર બીઆરટીએસ ટની બન્ને બાજુએ એફએસઆઇ આપવાનું શ કરાયું હતું અને એક દાયકામાં તો સમગ્ર શહેરમાં (નિયમાનુસાર મળવાપાત્ર હોય ત્યાં) પેઇડ એફએસઆઇ આપવાનું શ કરાયું જેના પરિણામે હાલ વાર્ષિક આવક .૧૪૨ કરોડે પહોંચી છે.
વિશેષમાં રાજકોટ મહાનગરપાલિકાની ટાઉન પ્લાનિંગ બ્રાન્ચના સુત્રોમાંથી પ્રા વિગતો મુજબ ગત વર્ષ ૨૦૨૨–૨૩માં એફએસઆઇ વેચાણની આવકના .૧૦૨ કરોડના ટાર્ગેટ સામે .૧૦૨.૯૮ કરોડની આવક થઇ હતી. યારે ચાલુ વર્ષ ૨૦૨૩–૨૪માં .૧૫૦ કરોડના ટાર્ગેટ સામે માર્ચના અંતિમ સાહના પ્રારંભની સ્થિતિએ .૧૪૨ કરોડની આવક થઇ છે. ગત વર્ષની તુલનાએ વેંચાણમાં ૪૦ ટકાનો વધારો થયો છે તેમ છતાં હજુ નિર્ધારિત લયાંક અપૂર્ણ છે.
દાયકા પૂર્વે રાજકોટ શહેરમાં એક એવો સમય હતો કે ત્યારે એવી વાતો થતી કે અમદાવાદ, બરોડા, સુરત જેવા મહાનગરોમાં પેઇડ એફએસઆઇ મળે છે પરંતુ રાજકોટમાં મળતી નથી. હવે રાજકોટમાં પેઇડ એફએસઆઇ સરળતાથી મળે છે. જો કે રાયમાં કોમન જીડીસીઆરનું અમલીકરણ થયા બાદ અમુક સ્થાનિક ભૌગોલિક પરિબળો અને પ્રવાહોને ધ્યાને લેતાં અમુક જોગવાઇ સિવાય સમગ્ર રાયમાં મહદ અંશે નિયમો એકસમાન થઇ ગયા છે. એકંદરે રાજકોટ શહેરમાં ગત વર્ષમાં બાંધકામ ઉધોગ સોળે કળાએ ખીલ્યો અને સીજીડીસીઆરમાં વર્ટિકલ ડેવલપમેન્ટની પ્રોત્સાહક જોગવાઇઓથી હાઇરાઇઝ બિલ્ડીંગનું પ્રમાણ વધ્યું છે
જમીન વેચાણનો બજેટ ટાર્ગેટ ત્રીજા વર્ષે કાગળ ઉપર જ રહ્યો
રાજકોટ મહાનગરપાલિકાને સતત ત્રીજા વર્ષે જમીન વેંચાણની આવકનો લયાંક હાંસલ થયો નથી, છૂટક જમીન વેંચાણ થયું છે પરંતુ ટીપી સ્કિમ અંતર્ગત મળેલા વેંચાણ હેતુના પ્લોટસનું હરરાજીથી વેંચાણ થયું નથી. અલબત્ત આ વર્ષે નાના મવા સર્કલ પાસેના પ્લોટની હરાજી રદ કરવાનો સીમાચિન્હપ નિર્ણય છે
આગામી વર્ષે ટેકસ બ્રાન્ચથી વધુ રકમનો લયાંક ટાઉન પ્લાનિંગને
રાજકોટ મહાનગરપાલિકાને અન્ય કરવેરા કરતા વધુ આવક ટીપી બ્રાન્ચ મારફતે થતી હોય આગામી વર્ષમાં ટેકસ કરતા વધુ આવકનો લયાંક ટીપીને અપાયો છે, જમીન વેંચાણ અને પેઇડ એફએસઆઇની આવકનો .૬૦૦ કરોડથી વધુ રકમનો ટાર્ગેટ અપાયો છે જે કુલ બજેટના ૨૫ ટકા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationભારતીય સિનેમાના મહાન ડાયરેક્ટર શ્યામ બેનેગલનું નિધન, 90 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ
December 23, 2024 08:35 PMગુજરાતની નિર્ભયાએ દમ તોડ્યો, હેવાનિયત સામે માસૂમિયતની કરુણ હાર
December 23, 2024 07:37 PMચીન તરફ મિસાઈલો તૈનાત કરવા જઈ રહ્યું છે ફિલિપાઈન્સ, શી જિનપિંગનો વધ્યો તણાવ, અમેરિકાએ ચાલી નવી ચાલ
December 23, 2024 07:04 PMશું છે નો ડિટેન્શન પોલિસી? તેની અસર શાળાના શિક્ષણ પર શું થશે...જાણો નિષ્ણાતોના મત
December 23, 2024 07:02 PMહલ્દીમાં આ 5 વસ્તુઓ મિક્સ કરીને ચહેરા પર લગાવો, થોડા જ દિવસોમાં તમને મળશે ચમકદાર ત્વચા
December 23, 2024 06:59 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech