ભારતીય જનતા પાર્ટી, ભાવનગર મહાનગરના કાર્યાલય ખાતે સદસ્યતા અભિયાન - ૨૦૨૪ અંતર્ગત વડવા અ વોર્ડના જતીન ઝાલા દ્વારા ૧૦૦ કરતા વધારે પ્રાથમિક સભ્યોની નોંધણી કરી શહેર કાર્યાલય પર જમા કરાવેલ. તે બદલ શહેર અધ્યક્ષ અભય ચૌહાણ, અભિયાનના સંયોજક સહ - સંયોજક તેમજ શહેર સંગઠન સંગઠન વતી અભિનંદન અપાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationનેહા ધૂપિયા અને રિયા ચક્રવર્તી વચ્ચે જોરદાર બોલાચાલી
January 23, 2025 12:26 PMફ્લોપનું લેબલ ધરાવતા અક્ષયની સેન્સ ઓફ હ્યુમર જબરી
January 23, 2025 12:24 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech