ગુજરાત લોકસભાની ચૂંટણીમાં ૨.૮૮ કરોડ મતદાતાઓએ મતદાન કયુ હતું. તેમાંથી ૪.૫૯ લાખ મતદારોએ નન ઓફ એબોવ એટલે કે નોટા ઉપર પસંદગી ઉતારી હતી આ પસંદગી પાછળ નું મુખ્ય કારણ આ ઉમેદવારોમાંથી એક પણ ઉમેદવાર તેમને પસદં નહીં હોવાનું જણાવી દીધું છે અને આ તમામ ઉમેદવારો ના વિકલ્પને જાણકારો આપ્યો હતો. અહીં નોંધવું જરી છે કે ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં ૪,૦૦૯૩૨ જેટલા નોટા ઉપયોગ કરવામા આવયો છે. જે ગત ચુંટણીની સરખામણીએ ૧૦% નો વધારો બતાવે છે.
નોટાને મામલે એસટી બેઠક દાહોદ સતત બીજી લોકસભાની ચૂંટણીમાં મોખરે રહ્યું છે ૨૦૧૯માં ૩૧,૯૩૬ જેટલા નોટાની પસંદગી કરવામાં આવી હતી નોટામાં અન્ય એક એસટી બેઠક છોટાઉદેપુરમાં ૨૯,૬૫૫ સાથે બીજા સ્થાને છે સૌથી વધુ મોટાનો ઉપયોગ બારડોલીમાં ૨૫,૫૪૨ સાથે ત્રીજા ક્રમે ભચ ૨૩,૨૮૩ સાથે ચોથા ક્રમે અને બનાસકાંઠા ૨૨૬૦ સાથે પાંચમા ક્રમે છે જામનગરની બેઠકમાં સૌથી ઓછા ૧૧૦૦૦ લોકોએ મોટા ઉપર પસંદગી ઉતારી હતી ૨૦૧૯ ની લોકસભાની ચૂંટણીમાં ગુજરાતમાંથી ૪,૦૦૯૩૨ લોકોએ નોટા પર પસંદગી ઉતારી હતી.
લોકસભાની ૨૬ બેઠકોમાં નોટા ના ઉપયોગની વિગતો જોઈએ તો દાહોદમાં ૩૪,૯૩૮ છોટાઉદેપુરમાં ૨૯,૬૫૦ બારડોલીમાં ૨૫,૫૪૨ ભચમાં ૨૩,૨૮૩ બનાસકાંઠામાં ૨૨,૧૬૦ ગાંધીનગરમાં ૨૨,૦૦૫ સાબરકાંઠામાં ૨૧૦૭૬ નવસારીમાં ૨૦૪૬૨ પંચમહાલમાં ૨૦,૧૦૩ ખેડામાં ૧૮૮૨૪ ભાવનગરમાં ૧૮,૭૬૫ કચ્છમાં ૧૮૬૦૪ વડોદરામાં ૧૮૩૮૮ વલસાડમાં ૧૮,૩૭૩ પાટણ માં ૧૬૭૨૨ આણંદમાં ૧૫,૯૩૦ રાજકોટમાં ૧૫૯૨૨ જૂનાગઢમાં ૧૪૦૧૩ અમદાવાદ પશ્ચિમમાં ૧૪,૦૦૭ પોરબંદરમાં ૧૩૦૦૪ સુરેન્દ્રનગરમાં ૧૨૦૭૯૬ મહેસાણામાં ૧૧ ૬૨૬ જામનગરમાં ૧૧૦૮૪ અમદાવાદ પૂર્વમાં ૧૦,૫૦૩ આમ મળીને કુલ ૪.૫૯ લાખ મતદારોએ નોટાની પસંદગી કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationસૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતની નવી પહેલ, 'મોડેલ સોલાર વિલેજ' સ્પર્ધામાં જીતો 1 કરોડનું ઇનામ
April 07, 2025 10:43 PMગુજરાતના જળાશયોમાં ઉનાળા માટે પૂરતું પાણી, 207 ડેમમાં 57 ટકા જળસંગ્રહ
April 07, 2025 10:22 PMCopyright © 2023-2024 Aajkaal Daily
Developed by Rhythm Infotech